Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પુદ્ગલવિભાગ ૧: પુદગલ
ગૌ––હે ભગવન! પુદ્ગલ (પરમાણુ) ભૂતકાળમાં હતું, વર્તમાનકાળમાં છે, અને ભવિષ્યકાળમાં રહેશે, એમ કહેવાય? મહ–હા ગૌતમ! એમ કહેવાય.
– શતક ૧, ઉદ્દે ૪
ગી–હે ભગવન્! પુલાસ્તિકાય ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે, કે અગુરુલઘુ છે?
મહ–હે ગૌતમ! ગુરુલઘુ છે, અને અગુરુલઘુ પણ છે. દારિક વગેરે ચાર દ્રવ્યો ગુરુલઘુ છે; અને કાશ્મણ વગેરે દ્રવ્ય અગુરુલઘુ છે.
– શતક ૧, ઉદ્દે ૯ ૧. દારિક, ક્રિય, આહાર અને તેજસ. ૨. કાર્પણ, મન, અને ભાષા એ બધી વર્ગણાઓ.
૩. અહી આ જવાબ નિશ્ચયનયની દષ્ટિએ (પારમાર્થિક દૃષ્ટિએ) આપ્યો છે. તે દૃષ્ટિ પ્રમાણે સૌથી ભારે અને સૌથી હળવું એવું કેઈ દ્રવ્ય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org