SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલવિભાગ ૧: પુદગલ ગૌ––હે ભગવન! પુદ્ગલ (પરમાણુ) ભૂતકાળમાં હતું, વર્તમાનકાળમાં છે, અને ભવિષ્યકાળમાં રહેશે, એમ કહેવાય? મહ–હા ગૌતમ! એમ કહેવાય. – શતક ૧, ઉદ્દે ૪ ગી–હે ભગવન્! પુલાસ્તિકાય ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે, કે અગુરુલઘુ છે? મહ–હે ગૌતમ! ગુરુલઘુ છે, અને અગુરુલઘુ પણ છે. દારિક વગેરે ચાર દ્રવ્યો ગુરુલઘુ છે; અને કાશ્મણ વગેરે દ્રવ્ય અગુરુલઘુ છે. – શતક ૧, ઉદ્દે ૯ ૧. દારિક, ક્રિય, આહાર અને તેજસ. ૨. કાર્પણ, મન, અને ભાષા એ બધી વર્ગણાઓ. ૩. અહી આ જવાબ નિશ્ચયનયની દષ્ટિએ (પારમાર્થિક દૃષ્ટિએ) આપ્યો છે. તે દૃષ્ટિ પ્રમાણે સૌથી ભારે અને સૌથી હળવું એવું કેઈ દ્રવ્ય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy