Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પુદ્ગલ
મ
ગૌહે ભગવન શબ્દપરિત પુદ્ગલને કરી શબ્દરૂપે પરિણમતા પહેલાં કાળનું કેટલું અંતર થાય ?
~હે ગૌતમ! ઓછામાં ઓછા એક સમય; અને વધારેમાં વધારે અસંખ્યકાળ.
ગૌહે ભગવન્! અશબ્દષણિતને કરી અશબ્દપરિણત થતાં કાળથી કેટલું અંતર વીતે ?
મહે ગૌતમ! ઓછામાં એછે. એક સમય, અને વધારેમાં વધારે આલિકાના અસંખ્યેય ભાગ.
શતક ૫, ઉદ્દે॰ ૭
.
રાજગૃહમાં કાલેાદાયી પૂછે છે:
કા—હે ભગવન્ ! અચિત્ત છતાં પણ કયા પુદ્ગલેા પ્રકાશ કરે?
~~~~હે કાલેાદાયિ! ક્રોધાયમાન થયેલા સાધુની તેજોલેશ્યા દૂર જઈ ને દૂર પડે છે. જ્યાં જ્યાં તે પડે છે, ત્યાં ત્યાં (તેના) અચિત્ત પુદ્ગલે! પણ પ્રકાશ કરે છે.
શતક ૭, ઉદ્દે॰ ૧૦
?
૯ ગૌ॰—હે ભગવન્! પુદ્ગલના પિરણામ કેટલા પ્રકારના
મુ ગૌતમ! પાંચ પ્રકારના છે : વણુ પરિણામ, ગધપરિણામ, રસરિણામ, સ્પપરિણામ અને સંસ્થાનપરિણામ. ગૌહે ભગવન! વણું પરિણામ કેટલા પ્રકારને છે?
૧. તેની કથા માટે જીએ આગળ અન્યતીથિ ક ખડ
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org