Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી સા૨
સમયે એ આયુષ્ય અનુભવે છે : આ ભવનું તેમ જ પરભવનું. હે ભગવન્ ! તે એ પ્રમાણે ક્રમ હોઈ શકે ? મ—હે ગૌતમ ! તેઓ જે
છે, તે બધું
કાંઈ કહે અસત્ય છે. હું તો એમ કહું છું કે, જેમ કેાઈ એક જાળ હાય તેની ગાંડાની પેઠે, ક્રમે કરીને અનેક જન્મા સાથે સબંધ ધરાવનારાં ઘણાં આયુષ્યા એક એક વ ઉપર સાંકળીના મર્કાડાની પેઠે પરસ્પર ક્રમે કરીને ગૂંથાયેલાં હેાય છે. અને એમ હાવાથી એક જીવ એક સમયે એક આયુષ્યને અનુભવે છે : આ ભવનું, અથવા પરભવનું.
શતક ૫, ઉદ્દે॰ ૩ ગૌ॰—હે ભગવન્! જે જીવ નર જવાને યેાગ્ય હાય, તે શું અહીંથી આયુષ સહિત થઈ ને નરકે જાય ?
મ -હા ગૌતમ ! અહીંથી આયુધ સહિત થઈ તે જાય, પણ આયુષ્પ વિનાનો ન જાય.
ગૌ—હે ભગવન્ ! તે જીવે તે આયુષ ક્યાં બાંધ્યું અને તે આયુષ સંબંધી આચરણા ક્યાં આચર્યાં?
મ~હે ગૌતમ ! તે જીવે તે આયુષ્ય પૂર્વભવમાં બાંધ્યું, અને તે આયુષ્ય સંબંધી આચરણા પણ પૂર્વ ભવમાં આચર્યાં. તે પ્રમાણે છેક વૈમાનિકા સુધી જાવું. જે જીવ જે યોનિમાં ઊપજવાને યેાગ્ય હાય, તે જીવ તે યાનિ સંબંધી આયુષ આંધે.
શતક ૫, ઉર્દૂ. ૩
ગૌ॰~હે ભગવન્ ! આયુષને બંધ કેટલા પ્રકારને
કહ્યો છે ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org