Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર મ0–હે ભગવન! પહેલા ચાર કદાચ બધે અને ફદાચ ન બાંધે. કેવલજ્ઞાની ન બાંધે. એ પ્રમાણે વેદનીય વિના સાતે માટે જાણવું. પ્રથમના ચાર વેદનીયને બાંધે; અને કેવલજ્ઞાની કદાચ બાંધે અને કદાચ ન બાંધે.
ગૌ--- હે ભગવન્! મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની જ્ઞાનાવરણીયકર્મ બાંધે ?
મહ–હે ગૌતમ ! આયુષ સિવાયની સાતે બંધ: આયુષને કદાચ બાંધે અને કદાચ ન બાંધે.
ગૌ– શું મનગી, વચનગી, કાયાગી અને અગી જ્ઞાનાવરણીયકર્મ બાંધે?
મ– પ્રથમ ત્રણ કદાચ બાંધે અને કદાચ ન બાંધે. અયોગી ન બાંધે. એ પ્રમાણે વેદનીય સિવાય સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું. વેદનીયને પ્રથમ ત્રણ બાંધે. યોગી ન બાંધે.
ગૌ–હે ભગવન! સાકાર ઉપયોગ (જ્ઞાન) વાળા કે અનાકાર ઉપગ (દર્શન)વાળ જ્ઞાનાવરણીય બાંધે ? | મ–હે ગૌતમ! આઠે કર્મ પ્રવૃતિઓ કદાચ બાંધે અને કદાચ ન બાંધે. (સંયોગી બાંધે; અગી ન બાંધે.)
૧. વીતરાગ ન બાંધે. ૨. સર્ગિકેવલી બાંધે; અગિકેવલી ન બાંધે. ૩. આયુષબંધકાળે બાંધે.
૪. ૧૧માં ૧૨માં ગુણસ્થાનવાળી સોગિકેવલીઓ નથી બાંધતા.
૫. અગિવિલી અને સિદ્ધ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org