Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૩
નાના અતિમુક્તક
૧
તે સમયે શ્રમણુભગવંતમહાવીરના શિષ્ય અંતમુક્તક નામના કુમારશ્રમણુ હતા. તે ભાળા અને વિનયી હતા. એક વખત ભારે વરસાદ વરસતા હતા ત્યારે પાતાની કાખમાં પાત્ર અને રજોહરણ્યુ લઈ ને મલત્યાગ માટે તે બહાર ચાલ્યા. રસ્તામાં તેમણે વહેતા પાણીનું એક ખામેાચિયું જોયું. તેમણે તેના કરતી એક માટીની પાળ બાંધીને તેમાં પેાતાનું પાત્ર તરતું મૂક્યું, અને ‘આ મારી નાવ છે' એમ કહી રમત રમવા માંડી. કેટલાક વિરેએ એ બધું જોયું. તેઓએ આવીને મહાવીર ભગવાનને પૂછ્યું :
- હે .દેવાનુપ્રિય ! આપના અતિમુક્તક નામના કુમારશ્રમણ કેટલા ભવા કર્યા બાદ સિદ્ધ થશે?'
.
~હું આર્યાં. તે આ ભવ પૂરા કરીને જ સિદ્ થશે. માટે હું આપ્યું ! તમે તેની અવડેલા, નિદા, તિરસ્કાર અને અપમાન કરે। નહિ, પણ ગ્લાનિ રાખ્યા વિના તેને સાચવા, સહાય કરે। અને તેની સેવા કરેા. કારણ કે તે આ છેલ્લા શરીરવાળે છે. પછી તે વિરે તે અતિમુક્તકને વગર ગ્લાનિએ સાચવવા લાગ્યા તથા તેની સેવા કરવા લાગ્યા.
શતક ૫, ઉદ્દે॰ ૪
૧. તે છ વર્ષોંની ઉમરે નિગ્રંથ પ્રવચન ઉપર રુચિ કરીને પ્રવ્રુજિત થયા હતા. સામાન્ય રીતે આઠ વર્ષ પહેલાં દીક્ષા
હાવી સંભવતી નથી.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org