Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જીવને લગતી કેટલીક બાબતે ૩૯૧ નિદા વેદનાને અનુભવે છે. બાકીના અનિદાને. એ પ્રમાણે અસુરકુમારથી માંડી સ્વનિતકુમાર સુધીનાને તેમ જ વાનવ્યંતરેને પણ જાણવું. કારણ કે તેમાં સંસી અને અસંસી એવા બે વર્ગ છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ, બે ઇન્દ્રિયવાળા, ત્રણ દિયવાળા, ચાર ઇકિયવાળા તથા સંભૂમિ પંકિય તિર્યંચે અને મનુષ્યને પણ નરયિક જેવા જાણવા.
તતિક સંસી જ હોય છે; પરંતુ તેમાં માયિમિચ્છાદષ્ટિર અને અમાયિસમ્યગદષ્ટિ એવા બે વર્ગો છે. તેમાં ભાયિ—મિયાદષ્ટિએ “વિપરીત જ્ઞાનવાળા હોવાને કારણે “વતને ભંગ કરવાથી કે અજ્ઞાનયુક્ત તપને લીધે અમે આ પ્રમાણે ઉત્પન્ન થયા છીએ' એવું નથી જાણતા. તેથી સમ્યમ્ – યથાવસ્થિત – પરિજ્ઞાનના અભાવથી” અનિદા વેદનાને અનુભવે છે, અને અમાયિમિધ્યદષ્ટિએ યથાવસ્થિત સ્વરૂપ જાણતા હોવાને લીધે જે કાંઈ અનુભવે છે તેનું નિદા વેદને જ અનુભવે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું.
– શતક ૧૦, ઉદ્દે ૨
ગૌ– હે ભગવન્! નારકે કેટલા પ્રકારની વેદનાઓ અનુભવ કરતા હોય છે?
૧. કેમકે મૂઈિમ મનુષ્યાદિ મન વિનાના હોવાથી અનિંદાને જ અનુભવે છે.
૨. માયાયુક્ત (માયિ) હોવાથી મિથ્યા – વિપરીત છે દૃષ્ટિ – વસ્તુતવનું જ્ઞાન– જેમનું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org