Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જીવ વિશે પરચૂ વિગતો
૪૩૭
૪૩૭
રાજગૃહનગરને પ્રસંગ છેઃ
ગૌત્ર –હે ભગવન્! ૧. જીવે પાપકર્મ બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે? ૨. અથવા જે પાપકર્મ બાંધ્યું છે, બાંધે છે અને નહીં બાંધશે ? ૩. અથવા જીવે પાપકર્મ બાંધ્યું છે, નથી બાંધતા અને બાંધશે ? . અથવા શું છે પાપકર્મ બાંધ્યું છે, નથી બાંધતો અને નહીં બાંધે ?
મ–હા ગૌતમ! અભવ્ય જીવની બાબતમાં પહેલા વિકપ સંભવે છે; ભવ્ય જીવની બાબતમાં બીજે; મેહન ઉપશમ કરનાર જીવની બાબતમાં ત્રીજો, અને ક્ષીણમેહ અવની બાબતમાં ચોથે વિકલ્પ સંભવે છે.
ગૌ–હે ભગવનલેસ્યાવાળા જીવની બાબતમાં પણું ચારે વિકલ્પ સંભવે છે?
મહ–હા ગૌતમ! શુલેશ્યાવાળા જીવો પાપકર્મને બંધક પણ હોય છે, અને કૃણાદિ પાંચ લેફ્સાવાળાને પ્રથમ બે જ વિકલ્પ સંભવે છે; કારણ કે તેમને વર્તમાનકાળે મોહનરૂપ પાપકર્મનો ક્ષય કે ઉપશમ નથી; તેથી તેમને છેલ્લા બે વિકલ્પ નથી. ક્યારહત જીવને એથે (નથી બાંધતો, નહીં બાંધે ) વિકલ્પ છે.
કૃષ્ણપાક્ષિક જીવને પ્રથમ બે જ છે; કારણ કે વર્તમાનકાળ તેને પાપકર્મનું અબંધપણું નથી. શુક્લ
૧. જે જવને અર્ધપગલપરાવર્ત કાળથી અધિક સંસાર બાકી છે, તે કૃષ્ણ પાક્ષિક અને જે તેની અંદર જ મોક્ષે જવાના છે, તે શુકલપાક્ષિક,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org