Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જીવ વિશે પરચૂરણ વિગતે
૪૪૧ ત્રીજા સિવાયના બાકીના ત્રણ જાણવા. કૃષ્ણપાક્ષિકને પહેલે અને બીજો, તથા શુકલપાક્ષિકને ત્રીજા સિવાયના બાકીના ત્રણ જાણવા. સમ્યગદષ્ટિને પણ એમ જે જાણવું. (કારણકે, તેને અગિપણનો સંભવ હોવાથી બંધ થતો નથી. તેથી ત્રીજા સિવાયના બાકીના ત્રણ હોય છે); મિશ્ચાદષ્ટિ અને મિશ્રદષ્ટિને ( અગિપણાનો અભાવ હોવાથી) પ્રથમ એ જાણવા. જ્ઞાની અને કેવલજ્ઞાનીને ( અગિપણમાં થે સંભવતા હોવાથી ) ત્રીજા સિવાયના બાકીના ત્રણ જાણવા; અને મતિજ્ઞાનીથી મન:પર્યવજ્ઞાની સુધીનાને પ્રથમ બે જાણવા. એ પ્રમાણે નોસંજ્ઞાવાળાને, વેદરહિતને તથા અકવાયીને ત્રીજા સિવાય બાકીના ત્રણ જાણવા; અગીને છેલ્લે, અને બાકી બધે સ્થળે પહેલે અને બીજો એમ બે જાણવા.
પાપકર્મની પેઠે મોહનીય કર્મ માટે જાણવું.
આયુષકર્મની બાબતમાં જીવને ચારે વિકલ્પ જાણવા લેફ્સાવાળાને ચાર અને લેફ્સારહિતને છેલ્લો વિકલ્પ જાણો. કૃષ્ણપાક્ષિકને પહેલા અને ત્રીજો તથા શુલપાક્ષિક, સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિને ચારે જાણવા. મિશ્રદષ્ટિને ત્રીજો અને એ સંભવે છે. જ્ઞાની તેમ જ મતિથી અવધિજ્ઞાની સુધીનાં જ્ઞાનવાળાને ચારે વિકલ્પ જાણવા;
૧. નારયે બાંધ્યું છે, બંધકાળે બાંધે છે અને ભવાંતરે - બાંધશે એ પહેલે; ભવ્યની અપેક્ષાએ બીજે; બંધકાલાભાવ, અને ભાવિબંધકાલની અપેક્ષાએ ત્રીજે; અને જેણે પરભવક આયુષ્ય બાંધ્યું છે, અને પછી જેને છેલ્લે જન્મે છે તેની અપેક્ષાએ ચાળો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org