Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતીસા૨ તથા તે બંને ભેગાં; એ પ્રમાણે વાનવ્યંતર દેવ, દેવીઓ અને દેવ-દેવીઓ; એ પ્રમાણે જ્યોતિષ્ક દેવ, દેવીઓ અને દેવદેવીએ; તે જ પ્રમાણે વૈમાનિક દેવ, દેવીએ અને દેવ-દેવીઓ; તથા પાછા ભવનવાસી, વાવ્યંતર, જ્યોતિષ્ક, અને વૈમાનિક દે; તથા તે જ પ્રમાણે ચારે વર્ગની દેવીએ; પાછા તે ચારે વર્ગનાં દેવ-દેવીઓ ભેગાં એ પ્રમાણે બધા વર્ગોના. જીવોનું કૃષ્ણાદિ લેસ્યાની બાબતમાં એાછાવત્તાપણું વર્ણવ્યું
ગૌવહે ભગવન્! એ કૃષ્ણાદિ લેસ્યાવાળામાં કાણુ. કોનાથી ઓછી ઋદ્ધિવાળું છે અને કોણ કેનાથી વધારે ઋદ્ધિવાળું છે.
ભ૦–હે ગૌતમ ! કૃષ્ણલેસ્યા કરતાં નીલક્ષાવાળા વધારે ઋદ્ધિવાળા છે; તેના કરતાં કાપતસ્યાવાળા, તેના કરતાં તેજોલેસ્યાવાળા, તેના કરતાં પદ્મશ્યાવાળા અને તેના કરતાં શુકલલેસ્યાવાળા વધારે અદ્ધિવાળા છે.
– શતક ૧, ઉદ્દે રે
દ્રવ્યોનું હલકીપણું ભારેપણું જણાવવા ચાર વિભાગ પાડેલા હોય છેઃ ગુરુ (એટલે કે ભારે, ઢેકું વગેરે); લઘુ (એટલે હલકું, ધુમાડે વગેરે. કારણ કે તેનો ઊંચે જવાને સ્વભાવ છે.)
૧. પરંતુ તે બધું મૂળમાં ન આપતાં પ્રજ્ઞાપના સૂત્રના ૧૭ મા લેશ્યાપદના બીજા ઉદ્દેશકમાંથી ઉતારી લેવાનું કહેલું હોવાથી અહીં ઉતાર્યું નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org