Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૫
ગામને આશ્વાસન
તે સમયે ભગવાન રાજગૃહમાં પધાર્યા હતા. તે અરસામાં ગૌતમસ્વામી પિતાને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી ખિન્ન રહેતા હતા. એટલે ધર્મકથા પૂરી થયા પછી લોકો વીખરાઈ ગયા બાદ મહાવીરસ્વામી ગૌતમને સંબોધીને કહેવા લાગ્યાઃ
“હે ગૌતમ ! તું મારી સાથે ઘણુ કાળ સુધી સ્નેહથી બંધાયેલ છે; હે ગૌતમ ! તેં ઘણું લાંબા કાળથી ભારી પ્રશંસા કરી છે; હે ગૌતમ! તારે મારી સાથે ઘણા લાંબા કાળથી પરિચય છે; હે ગૌતમ ! તેં ઘણું લાંબા કાળથી મારી સેવા કરી છે; હે ગૌતમ! તું ઘણું લાંબા કાળથી મને અનુસર્યો છે; હે ગૌતમ! તું ઘણું લાંબા કાળથી મારી સાથે અનુકૂળપણે વર્યો છે; હે ગૌતમ ! તુરતના દેવભવમાં અને તુસ્તના મનુષ્યભવમાં તારી સાથે ભારે સંબંધ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org