SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ગામને આશ્વાસન તે સમયે ભગવાન રાજગૃહમાં પધાર્યા હતા. તે અરસામાં ગૌતમસ્વામી પિતાને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી ખિન્ન રહેતા હતા. એટલે ધર્મકથા પૂરી થયા પછી લોકો વીખરાઈ ગયા બાદ મહાવીરસ્વામી ગૌતમને સંબોધીને કહેવા લાગ્યાઃ “હે ગૌતમ ! તું મારી સાથે ઘણુ કાળ સુધી સ્નેહથી બંધાયેલ છે; હે ગૌતમ ! તેં ઘણું લાંબા કાળથી ભારી પ્રશંસા કરી છે; હે ગૌતમ! તારે મારી સાથે ઘણા લાંબા કાળથી પરિચય છે; હે ગૌતમ ! તેં ઘણું લાંબા કાળથી મારી સેવા કરી છે; હે ગૌતમ! તું ઘણું લાંબા કાળથી મને અનુસર્યો છે; હે ગૌતમ! તું ઘણું લાંબા કાળથી મારી સાથે અનુકૂળપણે વર્યો છે; હે ગૌતમ ! તુરતના દેવભવમાં અને તુસ્તના મનુષ્યભવમાં તારી સાથે ભારે સંબંધ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy