SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતીસાર વધારે તે શું? પણ મરણ પછી શરીરને નાશ થયા બાદ અહીંથી ચ્યવી આપણે બંને સરખા, એક પ્રોજનવાળા (એક સિદ્ધિક્ષેત્રમાં રહેવાવાળા), તથા વિશેષતા અને બેદરહિત ( સિદ્ધ) થઈશું. ગૌ–હે ભગવન્! આ વાત અનુત્તરૌપપાતિક દેવો પણ જાણે છે અને જુએ છે ? મહ–હા ગૌતમ! તે દેવોએ અનંત મનોવ્યની વર્ગણુઓને યરૂપે પ્રાપ્ત કરી છે તથા વ્યાપ્ત કરી છે. તેથી તેઓ આ વાત જાણે છે અને જુએ છે. – શતક ૧૪, ઉદેવ છે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy