SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રીભગવતી-સાર આવતા જોઈ હર્ષિત થયા તથા ઝટ ઊભા થઈ ગયા. પછી ગૌતમને તેમણે કહ્યું કે, “હે ભગવન! અમે મહાશુક્ર કપમાંથી મહાસર્ગ વિમાનમાંથી આવ્યા છીએ; અમે ભગવાનને મનથી જ પૂછયું હતું કે, “હે ભગવન ! આ૫ દેવાનુપ્રિયના કેટલા શિષ્ય સિદ્ધ થશે?' ત્યારે ભગવાને પણ મનથી જ અમને જવાબ આપ્યો કે, “હે દેવાનુપ્રિયા ! મારા સાતસે શિષ્ય સિદ્ધ થશે.” એ રીતે અમે મનથી જ પૂછેલા પ્રશ્નના જવાબ પણ અમને શ્રમણભગવંત તરફથી મન દ્વારા જ મળ્યા; તેથી અમે તેમની પર્થપાસના કરીએ છીએ.” એમ કહીને તે દેવ ગૌતમને વંદન કરી, જે દિશામાંથી પ્રગટયા હતા, તે દિશામાં જ અંતર્ધાન થઈ ગયા. –શતક પ, ઉદ્દે જ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy