Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જીવાનું વગી કરશુ
૩૪
ન હાય. કષાયાત્મા અને યાગાત્માની પેઠે કષાયાત્મા અને. વીર્યાત્માના સંબંધ કહેવા
એ પ્રમાણે યાગાત્માના ઉપયાગાત્મા વગેરે પાંચ સાથે સંબંધ કહેવા.
જેમ દ્રવ્યાત્માનું કહ્યું તેમ ઉપયેગાત્માનું બીજા ચાર સાથે સમજવું.
જ્ઞાનાત્મા હોય તેને દનાત્મા અવસ્ય હાય; અને જેને દનાત્મા હેાય તેને જ્ઞાનાત્મા વિકલ્પે હાય. જેને જ્ઞાનાત્મા. હોય તેને ચારિત્રાત્મા વિકલ્પે હૈય; પરંતુ ચારિત્રાત્માને નાનાભા અવસ્ય ડાય. નાનાભા અને વીર્યાત્મા અને પરસ્પર વિકલ્પે હાય.
દનાત્માને ચારિત્રાત્મા અને વીર્યંત્મા પરંતુ જેને તે અને આત્મા થાય તેને અવસ્ય હાય.
ચારિત્રાત્માને અવશ્ય વીર્યાત્મા હેાય; પરંતુ વીત્માને ચારિત્રાત્મા વિકલ્પે હાય.
સૌથી થેડા ચારિત્રાત્મા છે; તે કરતાં જ્ઞાનાત્મા અનંતગુણ છે; તે કરતાં કષાયાત્મા અન ંતકુણુ છે; તે કરતાં યેાગાત્મા વિશેષાધિક છે; તેથી વીર્યાત્મા વિશેષાધિક છે; તથા તે કરતાં ઉપયાગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્મા વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે.
પ્ર॰હે ભગવન્ ! આત્મા
જ્ઞાનસ્વરૂપ છે કે
વિકલ્પે હોય; દર્શનાત્મા
અજ્ઞાનસ્વરૂપ?
૧. અહીં જ્ઞાન એટલે સમ્યગજ્ઞાન અને અજ્ઞાન એટલે. મિથ્યાજ્ઞાન સમજવું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org