Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જીવને લગતી કેટલીક બાબતે ૩૧૯ ભ૦–હે ગૌતમ! તે ત્રણે છે. અવિરતિરૂપ હેતુથી છવ નિરાધિકરણ નથી.
– શતક ૧૬, ઉદ્દે ૧
વેદક
ગૌ –હે ભગવન ! સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદક, અને અવેદક – એ બધા જીવમાં કયા જીવ લેનાથી વધારે, ઓછી કે તુલ્ય છે?
મ– ગૌતમ! સૌથી છેડા પુરુષવેદકો છે; તેનાથી સંખ્યયગણું સ્ત્રીવેદક છે; અદક અનંતગણું છે અને નપુંસકવેદક અનંતગણુ છે.
દેવ, મનુષ્ય અને તિર્યંચરૂપે પુરુષો કરતાં સ્ત્રીઓ અનુક્રમે ૩ર વધારે કર ગણું, સત્તાવીશ વધારે સત્તાવીશગણ, અને ત્રણ વધારે ત્રણગણું છે. વળી નવમા વગેરે ગુણસ્થાનોવાળા છે. જીવો અને સિદ્ધો અદક છે; અને તે બધા અનંત હોવાથી સ્ત્રીવેદવાળાઓ કરતાં અનંતગણું છે. વળી સિદ્ધો કરતાં અનંતકાયિકો (જેઓ નપુંસક છે તે,)
• સ્ત્રીવેદ એટલે સ્ત્રી જાતિને યોગ્ય કામાદિ વિકાર. તે પ્રમાણે પછીના વેદનું સમજવું.
૧. અનંત જીવોનું મળીને એક જ સામાન્ય શરીર હોય તે અનંતકાચિક કહેવાય છે. તે જેવા કે આદુ, બટાટા વગેરે વનસ્પતિઓ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org