Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
હતા
શીભાગવતીસાર સ્પર્શેન્દ્રિયલબ્ધિવાળાને ઇકિયલબ્ધિવાળાની પેઠે જાણવા. વેરહિતનું પણ તેમ જ જાણવું.
– શતક ૮, ઉદ્દે ૨
ગ
ગૌ૦–હે ભગવન ! વેગ (પ્રવૃત્તિ) ને કેટલા પ્રકાર છે ?
મ––હે ગૌતમ ! યોગના ત્રણ પ્રકાર કહ્યા છે : મનયોગ, વચનયોગ, અને કાગ.
–શતક ૧૬, ઉદે. ૧ ગૌત્ર –હે ભગવન ! કેટલા પ્રકારને યોગ કહ્યો છે? ભ૦-––હે ગૌતમ! પંદર પ્રકારને વેગ કહ્યો છે:
૧. સત્યમનોયોગ ૨. મૃષામનેયોગ ૩. સત્યમૂલા મનોયોગ ૪. અ-સત્ય અ-મૃષા મનેયોગ ૫. સત્ય વચનયોગ ૬. અસત્ય વચનગ ૭. સત્યમૃષા વચગ ૮. અસત્ય અ-મૃષા વચનયોગ ૯ઔદારિક શરીર કાયયોગ ૧૦. ઔદારિકમિશ્રશરીર કાયયોગ ૧૧. વૈક્રિયશરીર કાયયોગ ૧૨. વૈક્રિયમિશ્રશરીરકાયયોગ ૧૩. આહારકશરીરકાયયોગ ૧૪. આહારકમિશ્રશરીર કાયયોગ અને ૧૫. કાર્માણશરીર કાયયોગ.
[ ઔદારિકમિશ્રાદિ કાયાની સમજ આ પ્રમાણે છે : ઔદારિક કાગ તો પર્યાપ્તને જ હોય. ઔદારિક શરીર ઉત્પત્તિ સમયે અપૂર્ણાવસ્થામાં કાર્પણ સાથે મિશ્ર થાય છે, ત્યારે તે “ઔદારિક મિશ્ર' કહેવાય છે. એ અપર્યાપ્તને જ હોય. વળી પરભવમાં ઉત્પત્તિ સમયે જીવ પ્રથમ કાર્મગ વડે આહાર કરે; પછી જ્યાં સુધી શરીર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org