Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર
ગૌ॰—હે ભગવન્! ખેાલાયા પૂર્વે ભાષા કહેવાય, એલાતી હેાય ત્યારે ભાષા કહેવાય, કે મેલાયા પછી ભાષા કહેવાય ?
ક
મ—હે ગૌતમ! ખેાલાતી હૈાય ત્યારે ભાષા કહેવાય.
—શતક ૧૩, ઉદ્દે॰ છ
ગૌ——હે ભગવન્
અન્ય મન છે ?
ર
સન
મન એ આત્મા છે, કે તેથી
મ—હૈ ગૌતમ ? મન એ આત્મા નથી, પણ તેથી અન્ય ( પુદ્ગલસ્વરૂપ છે).
ગૌહે ભગવન્ ! મન રૂપી છે કે અરૂપી ? મ્હે ગૌતમ ! મન ( પુદ્ગલમય હોવાથી) રૂપી છે, પણ અરૂપી નથી.
ગૌ॰—હે ભગવન્ ! વેાને મન હેાય છે કે અજીવે ને ? મ—હે ગૌતમ ! જીવાને મન હેાય છે, પણ અવાને મન નથી હોતું.
ગૌ—હે ભગવન્ ! મન કેટલા પ્રકારનું છે ? મ—હે ગૌતમ ! મન ચાર પ્રકારનું કહ્યું છેઃ સત્ય, અસત્ય, મિશ્ર, તથા સત્ય પણ નહિ કે અસત્ય પણ નહિ.
શતક ૧૩, ઉર્દૂ. ૭
૩
કાય
ગૌ~~~હે ભગવન્ ! કાય(શરીર) આત્મા છે કે તેથી અન્ય છે ?
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org