SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર ગૌ॰—હે ભગવન્! ખેાલાયા પૂર્વે ભાષા કહેવાય, એલાતી હેાય ત્યારે ભાષા કહેવાય, કે મેલાયા પછી ભાષા કહેવાય ? ક મ—હે ગૌતમ! ખેાલાતી હૈાય ત્યારે ભાષા કહેવાય. —શતક ૧૩, ઉદ્દે॰ છ ગૌ——હે ભગવન્ અન્ય મન છે ? ર સન મન એ આત્મા છે, કે તેથી મ—હૈ ગૌતમ ? મન એ આત્મા નથી, પણ તેથી અન્ય ( પુદ્ગલસ્વરૂપ છે). ગૌહે ભગવન્ ! મન રૂપી છે કે અરૂપી ? મ્હે ગૌતમ ! મન ( પુદ્ગલમય હોવાથી) રૂપી છે, પણ અરૂપી નથી. ગૌ॰—હે ભગવન્ ! વેાને મન હેાય છે કે અજીવે ને ? મ—હે ગૌતમ ! જીવાને મન હેાય છે, પણ અવાને મન નથી હોતું. ગૌ—હે ભગવન્ ! મન કેટલા પ્રકારનું છે ? મ—હે ગૌતમ ! મન ચાર પ્રકારનું કહ્યું છેઃ સત્ય, અસત્ય, મિશ્ર, તથા સત્ય પણ નહિ કે અસત્ય પણ નહિ. શતક ૧૩, ઉર્દૂ. ૭ ૩ કાય ગૌ~~~હે ભગવન્ ! કાય(શરીર) આત્મા છે કે તેથી અન્ય છે ? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy