Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતીન્સાર, વિષયક પણ હોય છે. તેથી મતિજ્ઞાનના પર્યાય વિશેષાધિક છે. તેથી કેવલજ્ઞાનને પર્યાયે અનંતગણું છે, કેમકે તે સર્વ કાલમાં રહેલાં સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાને જાણે છે.
– શતક ૮, ઉદે૨
પ્રહ–હે ભગવન ! અવધિજ્ઞાની જવ કેટલી સ્યામાં હોય?
ઉ૦–હે ગૌતમ! ત્રણ વિશુદ્ધ લેસ્યામાં હોય તે-- લેશ્યા, પડ્યૂલેશ્યા અને ગુલલેસ્યા.
પ્રહ–હે ભગવન ! તેનો બાંધો ક્યા પ્રકારનો હોય ? ઉ૦ –હે ગૌતમ ! તે વજઋષભનારા સંહનનવાળા
હોય.
પ્રહ–હે ભગવન! તે કેટલી ઊંચાઈવાળો હોય ?
પ્ર-–હે ગૌતમ! ઓછામાં ઓછી સાત હાથ અને વધારેમાં વધારે પાંચસો ધનુષ ઊંચાઈવાળો હોય.
પ્ર–હે ભગવન્ ! તે કેટલા અયુષવાળો હોય?
ઉ–હે ગૌતમ ! તે ઓછામાં ઓછો કાંઈક વધારે આઠ વર્ષને અને વધારેમાં વધારે પૂર્વ કેટી આયુષવાળે. હેય.
પ્ર–હે ભગવન્! તે સ્ત્રીદવાળો હોય, પુરુષદવાળ હોય કે નપુંસરવાળો હેાય ? .
૧. તે પ્રથમ પ્રકારનો તથા ધ્યાન માટે આવશ્યક સંહનન – માં કહેવાય છે. તેની વિગતો માટે જુઓ આ માળાનું * અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૧૨૯.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org