Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
sna
શ્રીભગવતી સાર
તેમ પૂર્વ જાણેલા નિશાનથી જે જ્ઞાન થાય તે પૂર્વવત્. શેષવત એટલે કા વગેરેની નિશાનીએથી પરાક્ષ પદાનું જે જ્ઞાન થાય તે. જેમકે, ' અહી મેારના શબ્દ હાવાથી માર હોવા જોઈ એ.' એક પદાર્થના સ્વરૂપનું નિરીક્ષણ કરવાથી એવા સ્વરૂપવાળા બીજા પદાર્થો પણ એ પ્રકારના છે એવું જે જ્ઞાન તે દૃષ્ટસાધવત્ અનુમાન કહેવાય. જેમકે, (૮૦ રતિભારના ) એક કને જોવાથી એના જેવા જે બીજા તે પણ કાર્ષીપણ કહેવાય તેવું જ્ઞાન.
ઉપમાનનું સ્વરૂપ આ પ્રકારનું છે જેવી ગાય તેવા
ગય.
આગમ એ પ્રકારના છેઃ લૌકિક અને લેાકેાત્તર. લૌકિક તે ભારત, રામાયણ, અંગે પાંગહિત ચાર વેદ વગેરે. અને લેાકાત્તર તે બાર અંગેાવાળું ગણિપિટકર, શતક ૫, ઉદ્દે॰ ૪
૩: જીવાનું વર્ગીકરણ
૧
છે વગ
રાજગૃહ નગરના પ્રસંગ છે.
ગૌ—હે ભગવન્! સસારી જીવે કેટલા પ્રકારના છે? મ—તે ગૌતમ ! સંસારી જીવા છ પ્રકારના છે : પૃથ્વીકાય, જળકાય, વાયુકાય, અગ્નિકાય, વનસ્પતિકાય અને ત્રસ ( અથવા જંગમ ).
૧. જીએ આગળ પા. ૩૨૬, નોંધ. ૨, જુઓ આગળ પા. ૧૬૩.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org