Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર
6
પછી ભગવાનની અનુમતિ મળતાં જમાલિએ ઉત્તરપૂર્વ દિશા તરફ જઈ પોતાની મેળે આભરણ, માલા અને અલકારાદિ ઉતારી નાખ્યાં; તે તેની માતાએ સફેદ વસ્ત્રમાં ઝીલી લીધાં. પછી ધાબંધ આંસુથી રડતાં રડતાં તેણે કહ્યું: હે પુત્ર ! સંયમને વિષે પ્રયત્ન કરજે! હે પુત્ર! કરજે! હે પુત્ર! પરાક્રમ કરજે. સંયમ પાળવામાં પ્રમાદન પ્રમાણે કહીને જમાલિનાં માતપિતા મહાવીરને પાછાં ચાલ્યાં ગયાં.
યત્ન
કરીશ ! ' એ
વંદન કરી
ર
પછી જમાલિ પંચમુષ્ટિક લાચ॰ કરી,
ભગવાન પાસે
"
આવી પ્રવ્રજ્યા લે છે. તે વખતે તેની સાથે બીજા પાંચસ પુરુષાએ પણ દીક્ષા લીધી. ત્યારબદ અગિયાર અંગે ભણી તે વિચિત્ર તપક કરતા વિહરે છે.
એક દિવસ તેણે મહાવીરસ્વામી આગળ આવીને જણાવ્યું કે, ‘હે ભગવન્ ! હું આપની અનુમતિથી પાંચસે સાધુઓની સાથે બહારના દેશમાં વિહાર કરવા ઇચ્છું છું.” ત્યારે ભગવાને તેની આ વાતને આદર તેમ જ સ્વીકાર ન કર્યાં, પરંતુ તે મૌન રહ્યા. ત્યારે જમાલિએ તેમને તે પ્રમાણે જ ત્રણ વાર કહ્યું, છતાં ભગવાન ! મૌન જ રહ્યા. પછી જમાલિ પાંચસા સાધુઓની સાથે બહારના દેશે!માં ચાલી નીકળ્યા.
એક વખત જમાલિ એક ગામથી ખીજે ગામ પાંચસે! સાધુ સાથે ક્રૂરતા કરતા શ્રાવસ્તીમાં કાઇક ચૈત્યમાં આવીને ઊતર્યાં. ભગવાન મહાવીર તે વખતે ચંપાનગરીમાં પૂર્ણ ભદ્ર ચૈત્યમાં ઊતર્યાં હતા.
૧. પાંચ મૂડી ભરી બધા વાળ ખેરંચી કાઢવા તે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org