Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર
પ્રાણીઓમાં ઉત્પન્ન થશે; તે પ્રમાણે ફરીવાર કર્યાં પછી ) ચેાથી પૃથ્વીમાં નારક થશે; ત્યાંથી સિંહ થશે, ( તે પ્રમાણે ફરીવાર કર્યા પછી ) ત્યાંથી ત્રીજીમાં, ત્યાંથી પક્ષીઓમાં, (તે પ્રમાણે બીજીવાર કર્યા પછી ) ખીજીમાં, ત્યાંથી શિકારી પશુએમાં, ( તે પ્રમાણે કરી કર્યા પછી ) પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં; ત્યાંથી સની પ્રાણીઓમાં ત્યાંથી અસની પ્રાણીઓમાં; ત્યાંથી ક્રી રત્નપ્રભા પૃથ્વીમાં; ત્યાંથી અનેક લાખ વાર ખેચર પ્રાણીઓમાં; ત્યાંથી અનેક લાખ વાર હાથવડે સરનાર ધો-નાળિયા વગેરેમાં; ત્યાંથી પેટે ચાલનાર સાપ અજગર વગેરેમાં અનેક લાખ વાર; ત્યાંથી ચાર ઇંદ્રિયવાળાંમાં અનેક લાખ વાર; ત્યાંથી ત્રણ ઈંદ્રિયવાળાંમાં અનેક લાખ વાર; ત્યાંથી એ ઇંદ્રિયવાળાંમાં અનેક લાખ વાર; ત્યાંથી વનસ્પતિજીવેામાં અનેક લાખ વાર; ત્યાંથી વાયુકાયમાં અનેક લાખ વાર; ત્યાંથી અગ્નિકાયમાં અનેક લાખ વાર; ત્યાંથી જલકાયમાં અનેક લાખવાર; ત્યાંથી પૃથ્વીકાયનાં અનેક લાખ વાર; ત્યાંથી રાજગૃહનગરની બહાર વેસ્યાપણું, ત્યાંથી રાગૃહનગરની અંદર બેસ્યાપણું, ત્યાંથી વિંધ્યાચલ પર્વતની પાસે બિભેલ નામે ગામમાં બ્રાહ્મણ કુળને વિષે પુત્રીપણું, કે જે પરણ્યા અને ગર્ભિણી થયા બાદ પિયેર જતાં દાવાગ્નિમાં
૩૦૪
:
૧. એ બધા જલચર, ખેંચર વગેરેના પેટાવિભાગે મૂળમાં વર્ણવ્યા છે. તે માટે જુએ આ માળાનું - અતિમ ઉપદેર ’ પુસ્તક પા. ૨૬૦. આ બધી ચેાનિમાં, તે, શસ્ર વડે વધ થવાથી દાહની પીડા વડે મરે છે, એમ સમજવું; તેમ જ તે ચેતિઓમાં પણ તે હીનમાં હીન ટીમાં જન્મે છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org