Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨
શ્રીભગવતી-સાર
ગૌ––હે ભગવન ! પર્ય કેટલા પ્રકારના છે?
મહ–હે ગૌતમ! પર્યવો બે પ્રકારના છે. છવપર્યો અને અજીવપર્ય.૧
– શતક ૨૫, ઉદે. ૫
ગૌત્ર –હે ભગવન! દ્રવ્યની અવસ્થાન્તરપ્રાપ્તિરૂપ પરિણામ કેટલા પ્રકારનો છે?
મહ–હે ગૌતમ! પરિણામ બે પ્રકારનો કહ્યો છે જીવપરિણામ, અને અજીવપરિણામ. - તેમાં જીવપરિણામ દશ પ્રકારનો છે. (નરયિકાદિ) ગતિ, ઈદ્રિય, કષાય, વેશ્યા, બેગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને દર
અછવપરિણામ પણ દશ પ્રકાર છે: બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ.
બંધ પરિણામના બે પ્રકાર છે : સ્નિગ્ધબંધપરિણામ, અને ક્ષબંધ પરિણામ. તેમાં નિયમ એ છે કે, બે સરખી
૧અહીંથી આગળ પ્રજ્ઞાપના સૂત્રનું સમગ્ર પર્યાવ૫દ અહીં ઉતારવાનું મૂળમાં કહ્યું છે. અહીં પર્યાય એટલે વિશેષ, ધર્મએ અર્થ સમજ.
૨. આ બધા શબ્દોની વ્યાખ્યાઓ વગેરે આ વિભાગમાં જ આગળ આવશે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org