Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર
જે અસ યતેા છે તે અવિરતિની અપેક્ષાએ આત્મારભ પણ છે, પરારભ પણ છે અને ઉભયારભ પણ છે, પરંતુ અનાર્ભ નથી.
-શતક ૧. ઉદ્દે ૧
302
ગૌ—હે ભગવન્ ! જીવા હું ગૌતમ ! ક
|
સ્વયં કૃતકને વેઢે છે ? કરનારા જ કર્મને વેદે છે, બીજાએ કરેલું ક બીજાથી વેદાનું નથી; તેમ જ કરેલ કનૈ। ભાગવ્યા વિના છૂટકારા નથી, તેા પણ ' કને આંધ્યા પછી તરત જ કે સામટુ તે બધુ જ વેદતા નથી; પરંતુ તેને જે ભાગ લેાન્મુખ થયે! હાય, તેટલા જ વેદે કે; અન્ય નહિ.
―
[
શતક ૧, ઉદ્દે॰ ૨
ગૌ॰—હે ભગવન્ ! જીવા વીવાળા છે કે વી વિનાના છે.
૧. અસયત એટલે જેમણે સંયમ સ્વીકાર્યું નથી તેવા. હવે સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવાની પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વક ન હેાવાથી તે અસયત જ છે; પરંતુ તેમને એમ ને એમ તે આત્મારભી ન કહેવાય; કારણ કે તેએ જાતે શુભ કે અશુભ કાંઈ જ કરતા નથી. છતાં જ્યાંસુધી તે જીવાએ વિરતિ સ્વીકારી નથી, ત્યાં સુધી તે મૂઢ દશામાં પણ જે કાંઈ કરે છે, તે તેમને આત્મારભ જ ગણાય છે. આ વિષયની વધુ ચર્ચા માટે જુઓ આ માળાનું સચમધમ ’પુસ્તક પા. ૨૧૨૬.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org