Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી સાર ત્યાંથી વ્યા બાદ કેટલાક તો નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના ચાર કે પાંચ ભવો કરી પછી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે; પરંતુ કેટલાક તો અનાદિ અનંત અને દીર્ઘમાર્ગવાળા ચાર ગતિયુક્ત સંસારમાં ભમ્યા જ કરે છે.
જમાલિ જે કે રસહિત આહાર કરતો હતો, ઉપશાંત જીવનવાળા હતા, તથા પવિત્ર અને એકાંત જીવનવાળો હતો; છતાં તે આચાર્ય અને ઉપાધ્યાયને દ્વેષી તથા અકીર્તિ કરનારો હતો, તેમ જ પિતાને તથા બીજાને બ્રાન્ત કરતા હતા. માટે તે કિવિષિક દેવ થયે; પરંતુ ત્યાંથી ચવ્યા બાદ તિર્યંચ, મનુષ્ય અને દેવના ચાર પાંચ ભો કરી, તે સિદ્ધ થશે, અને સર્વ દુઃખને અંત કરશે.
–– શતક ૯, ઉદે. ૩૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org