SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી સાર ત્યાંથી વ્યા બાદ કેટલાક તો નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના ચાર કે પાંચ ભવો કરી પછી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે; પરંતુ કેટલાક તો અનાદિ અનંત અને દીર્ઘમાર્ગવાળા ચાર ગતિયુક્ત સંસારમાં ભમ્યા જ કરે છે. જમાલિ જે કે રસહિત આહાર કરતો હતો, ઉપશાંત જીવનવાળા હતા, તથા પવિત્ર અને એકાંત જીવનવાળો હતો; છતાં તે આચાર્ય અને ઉપાધ્યાયને દ્વેષી તથા અકીર્તિ કરનારો હતો, તેમ જ પિતાને તથા બીજાને બ્રાન્ત કરતા હતા. માટે તે કિવિષિક દેવ થયે; પરંતુ ત્યાંથી ચવ્યા બાદ તિર્યંચ, મનુષ્ય અને દેવના ચાર પાંચ ભો કરી, તે સિદ્ધ થશે, અને સર્વ દુઃખને અંત કરશે. –– શતક ૯, ઉદે. ૩૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy