Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર
છે અને પુદ્ગલાસ્તિકાયને રૂપીકાય (મૂર્ત) જણાવે છે. એ પ્રમાણે કેમ માની શકાય * ?
રહેતા
જાણી
હવે તે નગરમાં મધુક નામના ધનવાન શ્રાવક હતા. એક વખત મહાવીરને રાજગૃહમાં આવેલા મદ્રુક તેમને દર્શને જતા હતા; તેટલામાં પેલા તાર્થિંકાએ તેને જોયા; એટલે તેમણે તેને મેલાવીને પેાતાનું ઉપરનું મંતવ્ય જાવ્યું. ત્યારે તેણે જવાબ આપ્યા :
અન્ય
જો કાઈ વસ્તુ કા કરે, તે આપણે તેને કા દ્વારા જાણી શકીએ કે જોઈ શકીએ. પણ જો તે પેાતાનુંકા ન કરે તે આપણે તેને જાણી શક્તા નથી તેમ જોઈ શકતા નથી. પવન વાય છે, પણ આપણે તેનું રૂપ જોઈ શકતા નથી; ગધગુણવાળા પુદ્ગલો છે, છતાં તેમનું રૂપ આપણે બેઈ શકતા નથી; અણિના કામાં અગ્નિ છે, છતાં તે અગ્નિનું
*જેને બીજો ભાગ ન થઈ શકે એવા અંશને – ખડને ‘અસ્તિ’ અથવા ‘પ્રદેશ ’ કહે છે; અને એના સમુદાયને કાય’ કહે છે. અર્થાત્ અસ્તિકાય એટલે પ્રદેશોના સમૂહ. એ દ્રવ્ય એવા એક અખંડ કબરૂપ છે કે જેના અવિભાજ્ય સૂક્ષ્મ અશ બુદ્ધિથી કલ્પી શકાય છે. પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ પેાતાના સ્કંધથી જુદા થઈ શકે છે; પણ બીન' ચાર દ્રવ્યના તેમ થઈ શકતા નથી. કારણ કે, તે ચારે અદ્ભૂત છે. જીએ આગળ ખંડ ૩, અસ્તિકાય વિભાગ, ધમ અને અહીં પ્રસિદ્ધ અ નથી લેવાને.. આ ઐ યૈા ગતિ અને સ્થિતિમાં સહાયક છે. પાણી વિના જેમ માછલી ગતિ કે સ્થિતિ ન કરી શકે, તેમ આ મે.દ્રન્યા અન્ય દ્રવ્યેાની ગતિ તથા સ્થિતિમાં સહાયક છે. પુદ્ગલ ખસ્તિકાય એટલે જેને અન્ય દેશના પ્રકૃતિ કે જડ તત્ત્વ કહે છે તે.
વધુ માટે
અધમ
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org