Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
કેટલીક વ્યાખ્યાઓ થવાથી ચેતનાને ભ્રશ થવો તે. અને ૨. મોહનીસકર્મના ઉદયથી થયેલો –એટલે કે અતત્વને તત્ત્વ માનવારૂપ અને તત્વને અતત્વ માનવારૂપ; તથા વિષયાદિનું સ્વરૂપ જાણવા છતાં અજ્ઞાનીની પેઠે તેમાં ને તેમાં પ્રવૃત્ત થવારૂપ; તથા કામાવેશથી હિતાહિતનું ભાન ભૂલી જવારૂપ.
– શતક ૧૪, ઉદ્દે ૨
પ્રત્યેનીક પ્રત્યેનીક એટલે વિરોધી અથવા દેવી. રાજગૃહ નગરને પ્રસંગ છે.
ગૌ–હે ભગવન! ગુરુઓની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક
મ–હે ગૌતમ! ત્રણ પ્રત્યેનીક કહ્યા છે. તે આ પ્રમાણે આચાર્ય પ્રત્યેનીક; ઉપાધ્યાય પ્રત્યેનીક અને સ્થવિર પ્રત્યેનીક,
ગૌ–હે ભગવન્! ગતિની અપેક્ષાએ કેટલા પ્રત્યેની કહ્યા છે?
મ– હે ગૌતમ! ત્રણ પ્રત્યેનકે કહ્યા છે. તે આ પ્રમાણે ઈકિયાદિકથી પ્રતિકૂલ અજ્ઞાન કષાયાચરણ કરનાર ઈહલોક–પ્રત્યાનીક;” ઈદ્રિયના વિષયમાં તત્પર રહેનાર પરલોક–પ્રત્યનીક; અને ચૌર્યાદિક વડે ઈદ્રિયના વિષયમાં તત્પર રહેનાર તે “ઉભયલેક–પ્રત્યનીક.”
– શતક ૮, ઉદ્દે ૮ ૧. ઉંમર, વિદ્યા, અથવા દીક્ષાને કાળ એ બાબતેમાં જે સાધુ માટે હોય તે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org