Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ગગદર દેવ
ર૩પ, આ વાત ચાલે છે તેટલામાં તો પેલે સમ્યગ્દષ્ટિ દેવ શીધ્ર ત્યાં આવ્યો અને ભગવાનની પ્રદક્ષિણપૂર્વક તેણે પેલે પ્રશ્ન તેમને પૂછળ્યો. ત્યારે ભગવાને તેનું મંતવ્ય જ સાચું કહ્યું. આથી હર્ષિત થઈ તે દેવ ત્યાં જ બેસી ભગવાનની પર્ય પાસના કરવા લાગ્યા. પછી ભગવાને તે દેવને અને સભાજનેને ધર્મકથા કહી. તેથી સંતુષ્ટ તથા આરાધક બની તે દેવ ઊભો થયો અને ભગવાનને વંદન કરીને બોલ્યો :
હે ભગવંત ! હું ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક ? સમ્યગ્દષ્ટિ છું કે મિથ્યાષ્ટિ? પરિમિત સંસારવાળે છું કે અપરિમિત સંસારવાળે? સુલભધિક છું કે દુર્લભબોધિક ? આરાધક છું કે વિરાધક ? (ચરમ) અંતિમ શરીરવાળા છું કે અચરમ શરીરવાળે ?
ત્યારે ભગવાને તેને જવાબ આપ્યોઃ “હે ગંગદત્ત ! તું ભવસિદ્ધિક છે, . . . તથા ચરમશરીરવાળે છે.
પછી ગંગદા દેવ ગૌતમાદિને બત્રીસ પ્રકારનાં નાટક દેખાડીને જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો ચાલ્યા ગયે.
ગૌ૦-–હે ભગવન્! ગંગદત દેવની તે બધી દિવ્ય દ્ધિ ક્યાં ચાલી ગઈ?
મો –હે ગૌતમ! તે તેના શરીરમાં સમાઈ ગઈ.
ગૌ હે ભગવન! ગંગદત્તે તે દિવ્ય ઋદ્ધિ કેવી રીતે મેળવી ?
મહ–હે ગૌતમ ! હસ્તિનાપુરમાં જૂના સમયમાં ગંગદત્ત નામને ગૃહસ્થ રહેતો હતો. તે વખતે આદિકર, સર્વજ્ઞ,
૧. કદી મેક્ષ ન પામનાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org