Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
રાષ
શ્રીભગવતી-સાર
બધું કરવા સમર્થ છે; પણ તેમને ગ્રહણ કર્યાં
નથી.
વિના સમર્થ
પછી ગૌતમે ભગવાનને વંદન કરી પ્રશ્ન ભગવન્ ! ઈંદ્ર આ પ્રમાણે સંક્ષિપ્ત પ્રશ્ન પૂછી નમન કરી કેમ ઉતાવળે! ચાલ્યે! ગયા ? ત્યારે ભગવાને ઉત્તર આપ્યા ~ હું ગૌતમ! મહાશુક્ર કલ્પના મહાસામાન્ય નામના વિમાનમાં મેટી ઋદ્ધિવાળા મે દેવા. એક જ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. તેમાં એક માયી મિથ્યાદષ્ટિરૂપે ઉત્પન્ન થયે!; અને એક અભાયી સભ્યદૃષ્ટિરૂપે ઉત્પન્ન થયા. પછી પેલા માયા દેવે અમાયી દેવને કહ્યું કે, પરિણામ પામતી વસ્તુને પરિત ન કહેવાય; કારણ કે હજુ. તે પરિણમે છે, માટે પરિણત નથી પણુ અપરિણત છે. ત્યારે પેલા અમાયી દેવે કહ્યું કે, પરિણામ પામતા પુદ્ગલેા પરિણમે છે માટે પરિણત કહેવાય, પણ અરિજીત ન કહેવાય.. પછી તે સભ્યષ્ટિદેવે અધિજ્ઞાન વડે મને અહીં આવેલા જોઈ, એ બાબતની ખાતરી કરવા આવવાને વિચાર કર્યાં; અને તેથી પેાતાના મેટા પિરવાર સાથે તે અહીં આવવા નીકળ્યા છે, પણ દેવરાજ શક્ર મારી તરફ આવતા તે દેવની તેવા પ્રકારની દિવ્ય દેવવ્રુતિ, ઋદ્ધિ અને પ્રભાવને ન સહન કરતે, આ સંક્ષિપ્ત પ્રશ્નો પુછી, ઉત્સુકતાપૂર્વક વંદીને ચાલ્યા ગયા.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
પૂછ્યો કે, હું ઉત્સુકતાપૂર્વક
૧. સ સ’સારી જીવ ( શ્વાસરૂપે, આહારાદિરૂપે, ક ક રૂપે ) બાહ્ય પુદ્ગલેા ગ્રહણ કર્યાં વિના કાંઈ ક્રિયા કરી નથી શક્તા; પણ કદાચ મહાઋદ્ધિશાળી દેવ કરી શકતા હાય એવી આશકાથી શને પ્રશ્ન છે.
www.jainelibrary.org