Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
કેટલીક વ્યાખ્યાઓ
૧૬૩ તે એક સાથે બારને જ અનુભવે છે; કારણકે જ્યારે શીત અનુભવે ત્યારે ઉણુ નહિ અને ચર્ચા વખતે શય્યાને ન અનુભવે.
માત્ર વેદનીયરૂપી એક જ કર્મ બાંધનાર વીતરાગ છસ્થને છ પ્રકારનાં કર્મ બાંધનાર જેટલા પરિષહ જાણવા. પરંતુ સોગી ભવસ્થ કેવલજ્ઞાનીને (જ્ઞાનાવરણયના બે પરિષહ વધુ બાદ કરતાં) ૧૧ પરીષહ સંભવે છે; પણ તેમાં એક સાથે તે નવને જ અનુભવે છે; કારણકે શીત–ઉષ્ણ, અને ચર્યા–શય્યા, એ બે જોડકાંમાંથી ગમે તે એકને જ તે અનુભવે છે.
કર્મબંધરહિત અયાગી ભવસ્થ કેવલજ્ઞાનીને અગિયાર પરિષહે તે પ્રમાણે છે.
––શતક ૮, ઉદ્દે ૮
-
ગણિપિટક ગણિપિટક એટલે આચાર્યની પેટી – શા. ગૌત્ર –હે ભગવન્! ગણિપિટક કેટલા પ્રકારનું કહ્યું છે?
૧. અહી તો મેહનીય અવિદ્યમાન જેવું થયું હોવાથી, સર્વત્ર અનૌસુહ્ય જ પ્રવર્તે છે. તેથી શવ્યાકાળે તે શયામાં જ વર્તે છે; ચર્યાની ઉત્સુકતા તે વખતે તેને ન હોવાથી તે ચર્ચામાં નથી હોતે. - ૨. ૧૧મા અને ૧૨માં ગુણસ્થાન વખતેતેને વીતરાગ છવસ્થ કહે છે.
૩. ૧૩ માં ગુણસ્થાન વખતે. ૪. ૧૪માં ગુણરથાનવાળાને.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org