Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
હરીભગવતસાર ૧૦. મંડલપ્રવિભાગ. ૧૧. કુતવિલંબિત. ૧ર. સાગર-નાગા પ્રવિભાગ. ૧૩. નંદા-ચંપા પ્રવિભાગ. ૧૪. મલ્યાણકભકરાન્ડક-જ્જાર-માર પ્રવિભાગ. ૧૫. કવર્ગપ્રવિભાગ. ૧૬. ચવર્ગ પ્રવિભાગ. ૧૭. વર્ગ પ્રવિભાગ. ૧૮. તવર્ગ પ્રવિભાગ. ૧૯. પવર્ગ પ્રવિભાગ. ૨૦. પલ્લવપ્રવિભાગ. ૨૧ લતાપ્રવિભાગ. ૨૨. કુત. ૨૩. વિલંબિત. ૨૪. કુતવિલંબિત. ૨૫. અંચિત. ૨૬. રિભિત. ૨૭ અંચિતરિભિતા. ૨૮. આરભટ. ૨૯. ભોલ. ૩૦. આરભટ ભાલ. ૩૧. ઉત્પાત, નિપાત, પ્રસક્ત, સંકુચિત, રચિત, ભ્રાત વગેરે અભિનય. ૩૨. ચરમચરમ અને અનિબદ્ધનામ.
આ બધા અભિનય વિષે જૈન ગ્રંમાં કઈ જાણવા જોગ ઉલ્લેખ મળતો જણાતું નથી. કેટલાક પ્રકારો તો સમજમાં જ આવતા નથી; કેટલાંક નામે તો અશુદ્ધ જ લખાયેલાં લાગે છે. ટીકાકારેએ પણ નામ આપવા સિવાય અન્ય વિવેચન આપ્યું નથી. આમાંનાં કેટલાકનાં નામ ભરતનાટયશાસ્ત્રના ૯મા અધ્યાયમાં વર્ણવેલા અભિનયેના પ્રકાર સાથે મળતાં આવે છે. તે ઉપરથી જણાય છે કે એ બધા સામાન્ય રીતે હાથ વગેરે અવયના અભિનયનાં નામ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org