Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
સુદર્શન શેઠ એક વખત મહાવીર ભગવાન વાણિજ્યગ્રામની બહાર દૂતિપલાશક ચૈત્યમાં પધાર્યા હતા. તે પ્રસંગે તે ગામના શ્રમણે પાક સુદર્શન શેઠે તેમને નીચેના પ્રશ્નો પૂછળ્યા :
પ્રહ–હે ભગવન ! કાળ કેટલા પ્રકારનો છે ?
ઉહે સુદર્શન ! કાળ ચાર પ્રકાર છે : પ્રમાણુકાલ, યથાયુનિર્વાતિકાલ, મરણકાલ, અને અદ્ધાકાલ.
તેમાં પ્રમાણકાલ બે પ્રકાર છે: દિવસ પ્રમાણુકાલ, અને રાત્રી પ્રમાણકાલ. ચાર પૌથી ૨ એટલે કે પ્રહરને
૧. તેના વર્ણનમાં, “કોટક પુષ્પની માળાવાળું છત્ર તેણે માથે ધારણ કર્યું હતું” – એમ છે
૨. દિવસ કે રાતને ચોથો ભાગ પૌરુલી કહેવાય. સૂર્યના તડકામાં પોતાની છાયા ઇત્યાદિથી તેને જાણવાની રીત વગેરે માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૧૫૬ ટિ૦ ૧.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org