SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ સુદર્શન શેઠ એક વખત મહાવીર ભગવાન વાણિજ્યગ્રામની બહાર દૂતિપલાશક ચૈત્યમાં પધાર્યા હતા. તે પ્રસંગે તે ગામના શ્રમણે પાક સુદર્શન શેઠે તેમને નીચેના પ્રશ્નો પૂછળ્યા : પ્રહ–હે ભગવન ! કાળ કેટલા પ્રકારનો છે ? ઉહે સુદર્શન ! કાળ ચાર પ્રકાર છે : પ્રમાણુકાલ, યથાયુનિર્વાતિકાલ, મરણકાલ, અને અદ્ધાકાલ. તેમાં પ્રમાણકાલ બે પ્રકાર છે: દિવસ પ્રમાણુકાલ, અને રાત્રી પ્રમાણકાલ. ચાર પૌથી ૨ એટલે કે પ્રહરને ૧. તેના વર્ણનમાં, “કોટક પુષ્પની માળાવાળું છત્ર તેણે માથે ધારણ કર્યું હતું” – એમ છે ૨. દિવસ કે રાતને ચોથો ભાગ પૌરુલી કહેવાય. સૂર્યના તડકામાં પોતાની છાયા ઇત્યાદિથી તેને જાણવાની રીત વગેરે માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૧૫૬ ટિ૦ ૧. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy