________________
શિવરાજ
૨૧૧ ભગવાન તીર્થકર, સર્વજ્ઞ અને સર્વદર્શી છે, માટે હું તેમની પાસે જાઉં અને તેમને ઉપદેશ સાંભળું, તો તે મને આ ભવમાં અને પરભવમાં શ્રેય માટે થશે.
પછી મહાવીર ભગવાન પાસે ધર્મ સાંભળી, તેમાં શ્રદ્ધાયુક્ત બની, તેમણે પિતાનાં લોઢાનાં ઉપકરણને ત્યાગ કર્યો, અને પોતાની મેળે પંચમુષ્ટિ લોન્ચ કરી, ભગવાન પાસે પ્રવજ્યા લીધી. પછી અગિયાર અંગે ભણું વિચિત્ર તપકર્મ વડે ઘણાં વરસ સુધી તેમણે આત્માને ભાવિત કરતાં કરતાં સાધુપર્યાય પાળ્યો. અને અંતે મહિનાના ઉપવાસ વડે સાઠ ટેકો ન ખાઈ, મરણ પામી, સિદ્ધ થઈ સર્વ દુઃખને અંત પ્રાપ્ત કર્યો.
– શતક ૧૧, ઉદ્દે ૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org