________________
સુદર્શન શેઠ
૨૧૩ દિવસ થાય છે, અને ચાર પૌષીની રાત્રી થાય છે. મોટામાં મોટી દિવસ અને રાત્રીની પૌરુષી સાડા ચાર મુહૂર્તની થાય છે; અને નાનામાં નાની ત્રણ મુદ્દતની થાય છે. જ્યારે તે ઘટે છે કે વધે છે ત્યારે તે મુહૂર્તના એકસો બાવીશમા ભાગ જેટલી ઘટે છે યા વધે છે. જ્યારે અઢાર મુદને મેમ દિવસ હોય અને બાર મુહૂર્તની નાની રાત્રી હોય ત્યારે સાડાચાર મુહૂર્તની દિવસની મોટામાં મોટી પૌરવી હોય છે. આવાઢ પૂર્ણિમાને દિવસે અઢાર મુહૂર્તને. મેટે દિવસ હોય છે, અને બાર મુહૂર્તની નાની રાત્રી હોય છે; તથા પિષમાસની પૂર્ણિમાને સમયે અઢાર મુહૂર્તની મોટી રાત્રી અને બાર મુહૂર્તનો નાનો દિવસ હોય છે. ચિત્રી પૂનમ અને આસો માસની પૂનમ હોય, ત્યારે દિવસ અને રાત્રી સરખાં – પંદર પંદર મુહૂર્તનાં – હેાય છે.
યથાયુનિવૃતિકાલ એટલે નૈરયિક, મનુષ્ય, દેવ વગેરેએ પિતે જેવું આયુષ્ય બાંધ્યું હોય, તે પ્રકારે તેનું પાલન કરવું તે. - શરીરથી છવને અને જીવથી શરીરનો વિયોગ થાય એ ભરણકાલ કહેવાય.
અહાકાલ અનેક પ્રકારનો છે. કાલનો નાનામાં નાને અવિભાજ્ય અંશ “સમય” કહેવાય છે. એવા અસંખ્યય સમયની એક આવલિકા થાય છે; સંખેયર આવલિકાને
૧. મનુષ્યલોકમાં સૂર્યના ઉદયાસ્તથી મપાત કાળ.
૨. ૨૫૬ આવલિકા = એક ક્ષુલ્લકભવ; અને ૧૭થી વધારે શુદ્ધ કભવ= એક સિનિઃશ્વાસકાળ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org