Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જય૦
શ્રીભગવતી-સાર
ભાષા ગૌ –હે ભગવન! ભાષા ૧૨ પ્રકારની છે: ૧. સંબંધન કરવાપૂર્વક બોલાતી “આમન્ત્રણે;” ૨. આજ્ઞાપૂર્વક બેલાતી “આજ્ઞાપની'; ૩. યાચના કરવારૂપ યાચની;' ૪. -પ્રશ્ન કરવારૂપ પ્રચ્છની; ૫. ઉપદેશ આપવારૂપ
પ્રજ્ઞાપની;” ૬. નિષેધ કરવારૂપ “પ્રત્યાખ્યાની;' છે. ઇચ્છાને અનુકૂલ એવી “ઈચ્છાનુલેમા;” ૮. અર્થને નિશ્ચય સિવાય બોલાતી “અનભિગૃહિતા'. ૯. અર્થના નિશ્ચયપૂર્વક બેલાતી
અભિગૃહિતા; ૧૦. અર્થને સંશય કરાવનારી સંશયકરશું;” ૧૧. લેકપ્રસિદ્ધ શબ્દાર્થવાળી “વ્યાકૃતા;” અને ૧૨. ગંભીર શબ્દાર્થવાળી “અવ્યાકૃતા.”* હવે, “અમે આશ્રય કરીશું; “શયન કરીશું, “ઊભા રહીશું,' “બેસીશું,
આળેટીશું' ઇત્યાદિ ભાષા “પ્રજ્ઞાપની' કહેવાય ? અસત્ય ન કહેવાય?
મહ–હે ગૌતમ! તે ભાષા પ્રજ્ઞાપની કહેવાય; પણ મૃષા ન કહેવાય.
નોંધઃ પ્રશ્નકર્તાને અભિપ્રાય એ છે કે, “આશ્રય કરીશું' વગેરે ભાષા ભવિષ્યકાળને લગતી છે; એટલે વચ્ચે અંતરાય આવતાં તેમ કરવાનું ન પણ બને, એટલે જૂઠી પણ
૧. જેમકે, “તને ડીક લાગે તેમ કર.” ૨. જેમકે, “આ પ્રમાણે કર.'
૩. જેમકે “સૈન્ધવ લાવ” એમાં સિંધવ શબ્દ પુરુષ, મીઠું અને ઘોડે એ ત્રણ અર્થને સંશય ઉત્પન્ન કરે છે.
૪. જુઓ પ્રજ્ઞાપના સૂત્ર ૫. ૨૫૬,૧, પૃ. ૯.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org