SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ જય૦ શ્રીભગવતી-સાર ભાષા ગૌ –હે ભગવન! ભાષા ૧૨ પ્રકારની છે: ૧. સંબંધન કરવાપૂર્વક બોલાતી “આમન્ત્રણે;” ૨. આજ્ઞાપૂર્વક બેલાતી “આજ્ઞાપની'; ૩. યાચના કરવારૂપ યાચની;' ૪. -પ્રશ્ન કરવારૂપ પ્રચ્છની; ૫. ઉપદેશ આપવારૂપ પ્રજ્ઞાપની;” ૬. નિષેધ કરવારૂપ “પ્રત્યાખ્યાની;' છે. ઇચ્છાને અનુકૂલ એવી “ઈચ્છાનુલેમા;” ૮. અર્થને નિશ્ચય સિવાય બોલાતી “અનભિગૃહિતા'. ૯. અર્થના નિશ્ચયપૂર્વક બેલાતી અભિગૃહિતા; ૧૦. અર્થને સંશય કરાવનારી સંશયકરશું;” ૧૧. લેકપ્રસિદ્ધ શબ્દાર્થવાળી “વ્યાકૃતા;” અને ૧૨. ગંભીર શબ્દાર્થવાળી “અવ્યાકૃતા.”* હવે, “અમે આશ્રય કરીશું; “શયન કરીશું, “ઊભા રહીશું,' “બેસીશું, આળેટીશું' ઇત્યાદિ ભાષા “પ્રજ્ઞાપની' કહેવાય ? અસત્ય ન કહેવાય? મહ–હે ગૌતમ! તે ભાષા પ્રજ્ઞાપની કહેવાય; પણ મૃષા ન કહેવાય. નોંધઃ પ્રશ્નકર્તાને અભિપ્રાય એ છે કે, “આશ્રય કરીશું' વગેરે ભાષા ભવિષ્યકાળને લગતી છે; એટલે વચ્ચે અંતરાય આવતાં તેમ કરવાનું ન પણ બને, એટલે જૂઠી પણ ૧. જેમકે, “તને ડીક લાગે તેમ કર.” ૨. જેમકે, “આ પ્રમાણે કર.' ૩. જેમકે “સૈન્ધવ લાવ” એમાં સિંધવ શબ્દ પુરુષ, મીઠું અને ઘોડે એ ત્રણ અર્થને સંશય ઉત્પન્ન કરે છે. ૪. જુઓ પ્રજ્ઞાપના સૂત્ર ૫. ૨૫૬,૧, પૃ. ૯. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy