Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ભગવતીસાર એકવિધ–ત્રિવિધે, એકવિધ-દ્વિવિધે, કે એકવિધ–એકવિધે પ્રતિક્રમે. આ એ જ પ્રમાણે વર્તમાન હિંસાને રોધ કરનાર પણ
ઉપર જણાવેલ ૪૯ પ્રકારે રાધ કરે; તે જ પ્રમાણે અનાગત હિંસાનું પ્રત્યાખ્યાન કરતો પણ ૪૯ પ્રકારે કરે. તે જ પ્રકારે, અસત્ય, ચૌર્ય, મૈથુન, અને પરિગ્રહનું પણ સમજવું.
– શતક ૮, ઉદ્દે ૫
* ગૌતમ–હે ભગવન્! જીવો પ્રત્યાખ્યાનને જાણે છે, અપ્રત્યાખ્યાનને જાણે છે કે પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનને
મોહે ગૌતમ ! જે પંચૅડ્યિો છે તે ત્રણેને પણ જાણે છે; બાકીના જીવો પ્રત્યાખ્યાનને જાણતા નથી. (અપ્રત્યાખ્યાનને જાણતા નથી, અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનને પણ જાણતા નથી.)
ગૌ–હે ભગવન્! જીવોનું આયુષ્ય પ્રત્યાખ્યાનથી અંધાય છે, અપ્રત્યાખ્યાનથી બંધાય છે કે પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનથી બંધાય છે?
મહ–હે ગૌતમ ! જીવો અને વૈમાનિકો ત્રણેથી બંધાયેલા આયુષ્ય વાળા છે. બાકીના અપ્રત્યાખ્યાનથી બંધાયેલા આયુષ્ય વાળા છે.
– શતક ૬, ઉદ્દે ૪
૧. પ્રત્યાખ્યાનાદિ ત્રણવાળાઓની સ્મૃતિમાં ઉત્પત્તિ છે; અને નૈરયિકામાં તો વિરતિરહિત છવો જ ઉત્પન્ન થાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org