Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સા૨ કાયોત્સર્ગ ( સ્થિર રહી ધ્યાન) કરતી વખતે પિતાને હાથ પગ વગેરેને સંકેચવા કે પહેલા કરવા ઘટે નહીં, પરંતુ દિવસના પશ્ચિમાર્ધ ભાગમાં પિતાના હાથ પગ વગેરે પહોળા કરવા કલ્પે છે. હવે તે જ્યારે ધ્યાન કરતો હોય તે વખતે તેની નાસિકામાંથી અર્શી લટકતા જોઈ કોઈ વિદ્ય તેને ભૂમિ ઉપર સુવાડી તેના અર્શી કાપે, તે તે કાપનાર વૈદ્યને ક્રિયા લાગે ? તેમ જ જેના અર્શી કપાય છે તેને ધર્માતરાયરૂપ ક્રિયા સિવાય બીજી પણ ક્રિયા લાગે?
મહ–હે ગૌતમ! જે કાપે છે, તેને (શુભ) ક્રિયા લાગે છે; અને જેના અર્થો કપાય છે, તેને ધર્માતરાય સિવાય બીજી ક્રિયા નથી લાગતી.
–શતક ૧૬, ઉદ્દે જ
હે ભગવન ! કોઈ પુરુષ તાડના ઝાડ ઉપર ચઢે, અને તેનાં ફળને હલાવે કે નીચે પાડે, તે તેને કેટલી ક્રિયાઓ લાગે?
મ––હે ગૌતમ! તે પુરુષને પાંચે ક્રિયાઓ લાગે (કારણ કે તે તાડના ફળની અને તેને આશરે રહેલા છની હિંસા કરે છે.) જે એના શરીર દ્વારા તાડવૃક્ષ તથા તાડનું ફળ ઉત્પન્ન થયું છે, તેમને પણ પાંચે ક્રિયાઓ લાગે છે. (કારણ કે, તે બીજા જીવોને સ્પર્શાદિ વડે સાક્ષાત
ગૌ–હે ભગવન ! તે પુરુષે હલાવ્યા કે તેડ્યા પછી, તે તાડનું ફળ પિતાના ભારથી નીચે પડે અને નીચે પડતા
૧. શુભધ્યાનના વિદથી કે અર્શદનું અનુમાન કરવાથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org