Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
સાધુ ટિપ્પા
ભવમાં હાય, તેમાં એક ભવમાં વધારેમાં વધારે ત્રણ આક હાય. એટલે પ્રથમ ભવમાં એક અને બીજા મેમાં ત્રણ ત્રણ મળી સાત આક.)
ด
અકુશને અનેક ભવમાં ઓછામાં ઓછા મે અને વધારેમાં વધારે એ હજારથી નવ હજાર સુધી આકર્ષી હાય. (અકુશને વધારેમાં વધારે આ ભવ હાય; અને પ્રત્યેક ભવમાં વધારેમાં વધારે નવસા આકર્ષી હાય; એટલે નવસેાને આઠે ગુણુતાં સાત હજાર અને અસેા થાય.) એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કાયકુશીલનું પણું જાણવું.
નિગ્ન થને અનેક ભવમાં એછામાં ઓછા એ અને વધારેમાં વધારે પાંચ આકષ હાય, (નિમ્ર થને વધારેમાં વધારે ત્રણ ભવ હાય. તેમના પ્રથમ ભવમાં બે આકર્ષ, બીજામાં છે અને ત્રીજામાં એક વૃક્ષપકનિ» થપણાના]; એમ સાત.) સ્નાતકને અનેક ભવમાં એક પણ આકર્ષી નથી.
૨૬. પુલાક કાળની અપેક્ષાએ એછામાં ઓછે! અને વધારેમાં વધારે અત દૂત સુધી રહે. ( કારણ કે પુલાકપણાને પ્રાપ્ત થયેત્રેા જ્યાં સુધી અંત પૂરું ન થાય ત્યાં સુધી મરે નહીં, તેમ પડે પણ નહીં. ) અંકુશ કાળની અપેક્ષાએ એછામાં એછે। એક સમય અને વધારેમાં વધારે કાંઈક ન્યૂન પૂર્વ કાટી વર્ષો સુધી રહે. ( કારણ કે બકુશને ચારિત્ર પ્રાપ્ત થયા પછી તુરત જ મરણના સંભવ છે; તેથી એછામાં એછે. એક સમય કહ્યો; અને પૂર્વ કાટી વ આયુષવાળા આઠ વરસને અંતે ચારિત્ર ગ્રહણ કરે; તે અપેક્ષાએ કાંઈક ન્યૂન પૂર્વ કાટી.) તેવું જ પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલનું જાણવું.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org