Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
સાધુ-ટિપણે સમુદ્ધાત” કરીને પોતાના આત્મા ઉપરના આહારક શરીરનામકર્મનાં પુદ્ગો વિખેરવામાં આવે છે.
છે. જેને કેવળજ્ઞાન હોય તે જ કેવલિસમુદ્દઘાત કરી શકે છે. તેનો વખત આઠ સમય છે. તેટલા વખતમાં તે પિતાના ઉપર રહેલાં આયુષ્ય સિવાયનાં ત્રણ અઘાતી કર્મનાં યુગલો ખેરવી નાખે છે.
આ સાતમાંના પહેલા ચાર નૈરયિકાને હોય છે; અસુરકુમાર વગેરે દેવોને પહેલા પાંચ હોય છે; વાયુજીવ સિવાય બીજા એકેંદ્રિય અને વિકલેંદ્રિય (બે ઇન્દ્રિય વગેરે) અને પહેલા ત્રણ હોય છે; વાયુકાયને પહેલા ચાર હોય છે; પચંદ્રિય તિર્થોને પહેલા પાંચ હોય છે; છદ્મસ્થાને પહેલા જ હોય છે અને છેલ્લે સાતમે કેવળજ્ઞાનીને હોય છે.
– શતક ૨, ઉદ્દે ૨ ૧. વિશેષ માટે જુઓ આ માળાનું “યોગશાસ્ત્ર” પુસ્તક, પ. ૧૩૩, ૪.
૨. વેદનીય, નામ અને ગોત્ર. ૩. જુઓ આગળ પાનું ૬૦, નોંધ ૧.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org