Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे द्रयते = पाप्यते मुच्यते वा तैस्तैः पर्यायैरिति द्रव्यम्। द्रव्यस्य - अनुयोगः द्रव्यानुयोगः।
द्रव्यानुयोगो हि द्रव्याणां यथावस्थितस्वरूपावबोधने समीचीनयुक्ति प्रदर्शयति । तया दर्शनस्य नैर्मल्यम् । ततश्च सम्यक् चारित्रं संपद्यते । तथा चायमपि चरणकरणानुयोगं पोषयतीति बोध्यम् ।
द्रव्यलक्षणम्अथ किं तावद् द्रव्यम् ? उच्यते- “गुणाश्रयो द्रव्यम् " । यथा जीवे ज्ञानदर्शनचारित्रसुखोपयोगादयो विशेषगुणाः, अस्तित्व-द्रव्यत्व-ज्ञेयत्वा कहलाता है । अथवा जो पर्यायों के द्वारा प्राप्त हो, अथवा पर्यायों से मुक्त हो उसे द्रव्य कहते हैं। ऐसे द्रव्य के अनुयोग को द्रव्यानुयोग कहते हैं ।
द्रव्यानुयोग द्रव्यों का यथार्थ स्वरूप समझाने के लिए समीचीन मार्ग प्रदर्शित करता है । उस से सम्यग्दर्शन निर्मल होता है, और सम्यग्दर्शन की निर्मलता से सम्यक् चारित्र की प्राप्ति होती है । इस प्रकार यह अनुयोग भी चरणकरणानुयोग का पोषक है ।
द्रव्य का लक्षणद्रव्य किसे कहते हैं ? इस प्रश्न का उत्तर इस प्रकार है--जो गुणों का आधार हो वह द्रव्य है, जैसे जीवन में ज्ञान, दर्शन, चारित्र, सुख और उपयोग आदि विशेष गुण हैं। દ્રવ્ય કહે છે, અથવા જે પર્યાયે દ્વારા પ્રાપ્ત હોય અથવા પર્યાથી યુક્ત હોય તેને દ્રવ્ય કહે છે. એવા દ્રવ્યના અનુયેગને દ્રવ્યાનુગ કહે છે.
દ્રવ્યાનુયેગ દ્રવ્યને યથાર્થ સ્વરૂપને સમજાવવા માટે બરાબર સાચો માર્ગ પ્રદર્શિત કરે છે, તેથી સમ્યગ્દર્શન નિર્મલ થાય છે, અને સમ્યગ્દર્શનની નિર્મલતાથી સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે આ અનુગ પણ ચરણ કરણનુયેગને પિષક છે.
व्यनु सक्षદ્રવ્ય કોને કહે છે? એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે-જે ગુણેને આધાર હોય તે દ્રવ્ય છે, જે પ્રમાણે જીવમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર સુખ અને ઉપગ આદિ વિશેષ ગુણ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧