Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ५ सू.२ वनस्पतिजीवघात दुष्फलम् ६१३
टीकायो गुणः शब्दादिकः, स आवर्तः-आवर्तन्ते-परिभ्राम्यन्ति जीवा यत्र स -आवर्तः-जन्मजराधिव्याधिनानाविधक्लेशसंपातस्वरूपः संसारः। कारणे कार्योंपचारात् संसारकारणीभूतस्य शब्दादिगुणस्य संसारत्वेन व्यपदेशः । गुणसेवनात् संसारं प्राप्नोतीति भावः । उक्तमर्थ दृढीकर्तुमुक्तवाक्यं परावर्तयन्नाह-य आवर्त इति । यश्चावर्तः संसारः, स गुणः शब्दादिः । रागद्वेषवशगः संसारी नैव शब्दादिगुणतो विरज्यते, न च मोक्षमार्ग प्राप्नोतीत्यर्थः ।
यद्वा-गुणे' 'आवर्ते' इति सप्तम्यन्तम् । यः गुणे-शब्दादौ वर्तते,
टीकार्थ-शब्द आदि जो गुण अर्थात् विषय है वही आवर्त है। जिसमें आवर्तन अर्थात् भ्रमण किया जाय उसे आवर्त कहते हैं। जन्म-जरा, आधि-व्याधि आदि नाना प्रकार के क्लेशों से परिपूर्ण यह संसार ही आवर्त है । शब्द आदि विषय संसार के कारण हैं, स्वयं संसार नहीं हैं, किन्तु यहा कारण में कार्य का उपचार करके शब्दादि विषयों को ही संसार कहा है । आशय यह है कि-इन विषयों का सेवन करने से संसार की प्राप्ति होती है । इसी अभिप्राय को दृढ करने के उद्देश्य से वाक्य को पलट कर शास्त्रकार कहते हैं-'जो आवर्त है वही गुण है। राग-द्वेष आदि के अधीन रहने वाला संसारी जीव शब्द आदि गुणों से विरक्त नहीं होता और न मोक्षमार्ग प्राप्त करता है।
___ अथवा--मूल में जो ‘गुणे' और 'आवडे' पद आये हैं । वे सप्तमीविभक्ति में हैं, इसका अर्थ यह हुआ कि-जो पुरुष शब्दादि गुणों में वर्त्तता है वह आवर्त
ટીકાથ–શબ્દ આદિ જે ગુણ છે, અર્થાત્ વિષય છે તેજ આવ છે. જેમાં આવર્તન અર્થાત્ ભ્રમણ કરવામાં આવે તેને આવર્ત કહે છે. જન્મ, જરા, આધિ, વ્યાધિ આદિ નાના પ્રકારના કલેશથી પરિપૂર્ણ આ સંસારજ આવત્ત છે. શબ્દ આદિ વિષય સંસારના કારણ છે. સ્વયં સંસાર નથી, પરંતુ અહીં કારણમાં કાર્યને ઉપચાર કરીને શદાદિ વિષયને જ સંસાર કહ્યો છે. આશય એ છે કે -વિષયનું સેવન કરવાથી સંસારની પ્રાપ્તિ થાય છે. તે અભિપ્રાયને દઢ કરવાના ઉદ્દેશ્યથી વાકયને બદલીને શાસ્ત્રકાર કહે છે-“જે આવી છે તે ગુણ છે.” રાગદ્વેષ આદિના આધીન રહેવાવાળા સંસારી જીવ શબ્દ આદિ ગુણેથી વિરકત રહેતા નથી અને મેક્ષમાર્ગને પ્રાપ્ત કરતા નથી.
मया-भूखमरे 'गुणे' मने 'आवडे, ५४ माया छे. ते सातमी विहितwi છે. એને અર્થ એ થયો કે-જે પુરુષ શબ્દાદિ ગુણામાં વતે છે તે આવ અર્થાત
શ્રી આચારાંગ સૂત્ર : ૧