Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६५६
आचारागसूत्रे मनेकपर्यायशब्दस्तेषामुपादानात् ।
तथा सर्वेषां दुःखं प्रत्येकं पृथक् पृथगस्ति । कथम्भूतं दुःखमित्याह' असात'-मित्यादि । असातम् असातवेदनीयकर्मफलभूतम् , तथा-अपरिनिर्वाणम् सर्वथा शरीरमनः पीडाकरम्, तथा-महाभयम्-दुःखादधिकं भयमन्यन्नास्ति, यतः सर्वेऽपि प्राणिनः शारीरान्मानसादपि दुःखादुद्विजन्ते, तस्मान्महाभयस्वरूपमित्यर्थः ॥ मू० २॥ एतच्च ब्रवीमीत्याह ' तसंति पाणा.' इत्यादि ।
मूलम्तसंति पाणा पदिसो दिसामु य । तत्थ पुढो पास आतुरा, परितावंति, संति पाणा पुढो सिया ॥ मू० ३ ॥ अनेक पर्यायवाची शब्दों का प्रयोग किया गया है ।
इसी प्रकार सब जीवों का दुःख भी पृथक्-पृथक है । दुःख किस प्रकार का है ! सो कहते हैं-वह असातावेदनीय कर्म का फल है, शरीर और मन को पूरी तरह पीडा उत्पन्न करता है और महाभयंकर है-दुःख से बढकर और कोई भय नहीं है, क्यों कि सभी प्राणी शारीरिक और मानसिक दुःख से घबराते हैं, अतः वह महाभयकारी है ॥ सू० २ ॥
और मैं यह कहता हूँ:--'तसंति पाणा.' इत्यादि ।
मूलार्थ-प्राणी विदिशाओ में और दिशाओ में उद्वेग पाते हैं। अलगअलग प्रयोजनो के लोलुप लोग उन्हें संताप पहुंचाते है। वे त्रस प्राणी पृथ्वी आदि विभिन्न आश्रयो पर आश्रित हैं ॥ सू० ३॥ વિધેયરૂપથી સમજાવવા માટે અનેક પર્યાયવાચી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યું છે.
આ પ્રમાણે સર્વજીના દુઃખ પણ જૂદા-જૂદા છે. દુઃખ ક્યા પ્રકારના છે? તે કહે છે તે આ અસતાવેદનીય કર્મનું ફળ છે; શરીર અને મનને પૂરી રીતે પીડા ઉત્પન્ન કરે છે. અને મહા ભયંકર છે. દુઃખથી વધારે કઈ પણ ભય નથી. કારણકે સર્વ પ્રાણું–શારીરિક અને માનસિક દુઃખથી ગભરાય છે. તેથી તે મહાભકારી છે. સૂત્ર રા.
भने हुं ये ५ ४९ छु:-'तसंति पाणा.' त्याहि.
મૂલાથ–પ્રાણી વિદિશાઓમાં અને દિશાઓમાં ઉદ્વેગ પામે છે. અલગ-અલગ પ્રયજનોથી લોલુપ લેક તેને સંતાપ પહોંચાડે છે. તે ત્રસ પ્રાણી પૃથ્વી આદિ વિભિન્ન माश्रये ५२ पाश्रित छ. ॥१० ॥
શ્રી આચારાંગ સૂત્ર : ૧