Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ७ सू. १ वायुकायविराधनाविवेकः ६८१
अन्यत्र च-" मर्तव्यमिति यहखं, पुरुषस्योपजायते । शक्यस्तेनानुमानेन, परोऽपि परिरिक्षतुम् " ॥१॥ इति ।
स्वपर-मुखदुःखयास्तुल्यत्ववेदिनो न वायुकायं विराधयन्तीत्याह'इह शान्तिगताः' इत्यादि । इह-जिनपवचने, शान्तिगता: स्वपरमुखदुःखयोः समत्वविज्ञानाद् औपशमिकभावं प्राप्ताः सम्यक्त्विन इत्यर्थः यद्वा-शान्तिः= सावधव्यापारपरिहारः, तामुपगताः द्रविकारागद्वेषरहिताः, यद्वा-द्रवासंयमः कर्मद्रवणकारित्वात् , स विद्यते येषां ते द्रविकाः= कर्मनिवारणशीलाः संयमिनः जीवितम् व्यजनादिना वायुकायस्य समारम्भेण प्राणान् परिरक्षितुं नावकाङ्क्षन्ति नेच्छन्ति ।
दूसरी जगह कहा है
"तेरा मरना ही अच्छा है, ऐसा वाक्य सुनने मात्र से पुरुष को जो दुःख होता है, इसी में अंदाज लगाकर दूसरों की रक्षा करनी चाहिए " ।१।
जो पुरुष स्व-पर सुख-दुःख को समान समझते हैं वे वायुकाय की विराधना नहीं करते, यही बात कहते हैं:
जिनशासन में अपने और पराये सुख-दुःख को समान समझकर जो उपशम भावको प्राप्त हुए हैं अर्थात् सम्यग्दृष्टि हैं, अथवा पापमय व्यापारों के त्यागी हैं, तथा राग-द्वेष से रहित हैं, अथवा कर्मों को निवारण करनेवाले संयम से विभूषित हैं, ये पंखा आदि से वायुकाय का समारम्भ करके अपने प्राणों की रक्षा करने की इच्छा नहीं करते ।
બીજી જગ્યાએ પણ કહ્યું છે કે –
તારે મરવું જ સારું છે.” એ પ્રમાણે સાંભળવાથી પુરૂષને જે દુઃખ થાય छ. ते मनुमानथी मीनी २क्षा ४२वी नसे. ॥ १ ॥
જે પુરૂષ સ્વ-પરના પિતાનાં અને પારકાના) સુખ-દુઃખને સમાન સમજે છે, તે વાયુકાયની વિરાધના કરતા નથી. તે વાત કહે છે
જિન શાસનમાં પિતાનાં અને બીજાના સુખ-દુઃખને સમાન સમજીને જે ઉપશમ ભાવને પ્રાપ્ત થયા છે, અર્થાત્ સમ્યગ્દષ્ટિ છે, અથવા પાપમય વ્યાપારના ત્યાગી છે. તથા રાગ દ્વેષથી રહિત છે, અથવા કર્મોનું નિવારણ કરવાવાળા સંયમથી વિભૂષિત છે તે પંખા આદિથી વાયુકાય સમારંભ કરીને પિતાના પ્રાણની રક્ષા કરવાની ઈચ્છા કરતા નથી. प्र. आ-८६
શ્રી આચારાંગ સૂત્ર : ૧