Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 713
________________ ६९० आचारास्त्रे ss बहुविधद्रव्यलिङ्गो विद्यन्ते तत्र शाक्यादयो व्यजनादिशस्त्रैर्वायुकायसमारम्भं कुर्वन्ति, कारयन्ति, कुर्वतोऽनुमोदयन्ति तथा च संपातिमादीनां हिंसनेन षड्जीवनिकायविराधका भवन्ति । दण्डिनोपि - “ वयं पञ्च महाव्रतधारिणो जिना - ज्ञाराधका अनगाराः स्मः" इत्यादि प्रवदमानाः साध्वाभासाः सावधमुपदिशन्ति, शास्त्रप्रतिषिद्धमपि वायुकायसमारम्भं कुर्वन्ति, कारयन्ति च । ते हि अनावृतमुखेन वदन्ति गायन्ति च । तथा अग्रपूजादौ विविधवाद्यनृत्यादिकं कारयन्ति, एतत्सर्वं मिथ्यादर्शनशल्याभिधं पापमाचरन्ति । - -" गंधव्वनट्टवाइय- लवणजलारत्तिआइदीवाई | जं किच्चं तं सव्वं - पि ओअरइ अग्गपूयाए " ॥ १ ॥ उक्तश्च संसार में तरह-तरह के द्रव्यलिंगी हैं, उन में से शाक्य आदि पंखा वगैरह से वायुकाय का आरंभ करते हैं, कराते हैं और आरंभ करने वाले की अनुमोदना करते हैं, और संपातिम ( उडकर अचानक आजाने वाले ) आदि जीवों की हिंसा करके षट्रकाय के विराधक बनते हैं। झूठे साधु दण्डी भी 'हम पंचमहाव्रतधारी तथा जिन भगवान् की आज्ञा के आराधक अनगार हैं' इस प्रकार कहते हुए सावध का उपदेश देते हैं । शास्त्र में निषिद्ध वायुकाय का समारंभ करते हैं और कराते हैं । वे खुले मुख से बोलते और गाते हैं, तथा अग्रपूजा आदि में विविध प्रकार से वाद्य एवं नृत्य आदि कराते हैं । यह सब मिथ्यादर्शनशल्यनामक पाप है । वे इसका आचरण करते हैं । जैसे कहा है 1 " સંસારમાં તરેહ–તરેહના દ્રવ્યલિંગી છે, તેમાંથી શાકય આદિ પંખા વગેરેથી વાયુકાયના આરંભ કરે છે, કરાવે છે, અને આરંભ કરવાવાળાને અનુમાનન આપે છે, અને સંપાતિમ (ઉડીને અચાનક આવવાવાળા) આદિ જીવાની હિંસા કરીને ષકાયના વિરાધક અને છે. દંડી પણ અમે પચમહાવ્રતધારી તથા જિન ભગવાનની આજ્ઞાના આરાધક અણુગાર છીએ. · આ પ્રમાણે કહેતા ચકા સાવદ્યના ઉપદેશ આપે છે. શાસ્ત્રમાં નિષિદ્ધે મનાએલા વાયુકાયના સમારંભ કરે છે અને કરાવે છે. તે ખુલ્લા મુખથી–ઉઘાડા માઢ—ખેલે છે અને ગાય છે, તથા અથપૂજા વગેરેમાં વિવિધ પ્રકારથી વાઘ અને નૃત્ય આદિ કરાવે છે. આ સર્વે મિથ્યાદર્શનશલ્ય નામનું પાપ છે. તે એનું આચરણ કરે છે. જેમ કહ્યું , શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧

Loading...

Page Navigation
1 ... 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781