Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचा र चिन्तामणि- टीका अध्य. १ उ. ७ सु. ६ षड्जीवनिकायारम्भदोषः ७१३ टीका
अत्रापि = एतस्मिन् वायुकायेऽपि, अपिशब्दात् अवशिष्टे पृथिव्यादिचतुष्के स्थावरे सकाये च ये भोगलोलुपाः स्वार्थवशगाः आरम्भं कुर्वन्ति, ते उपादीयमानाः =ज्ञानावरणीयादिकर्मभिर्बध्यमाना भवन्तीत्येवं जानीहि ।
एकजीवारम्भप्रवृत्तः शेषजीवनिकायारम्भजनितकर्मभिर्बद्धो भवतीत्येवं विद्धीत्यर्थः । के पुनः पृथिव्याद्यारम्भकरणेन शेषजीवारम्भजन्यकर्मभिरपि बध्यमाना भवन्तीति जिज्ञासायामाह - 'ये आचारे न रमन्ते' इति ।
ये आचारे ज्ञानदर्शनादिपञ्चविधाचारे न रमन्तेन धृतिं कुर्वन्ति तान् कर्मभिर्वध्यमानान् जानीहि । के पुनराचारे न रमन्ते ? दण्डिशाक्यादयः ।
9
कथमेतद्विज्ञायते ? इति जिज्ञासायामाह - ' आरभमाणा विनयं वदन्ति टीकार्थ - इस वायुकाय के विषय में भी - (अपि) शब्द से पृथ्वी आदि अन्य स्थावरों में तथा सकाय में जो भोगों के लोलुप और स्वार्थपरायण होकर आरम्भ करते हैं, वे ज्ञानावरण आदि कर्मों से बद्ध होते हैं, ऐसा समझो ।
तात्पर्य यह है कि -एक जीव के आरम्भ में प्रवृत्ति करने वाला शेष जीवनिकायोंके आरम्भ से उत्पन्न होने वाले कर्मों से भी बद्ध होता है ।
ऐसे कौन हैं जो पृथ्वी आदि एक कायका आरम्भ करके शेष जीवनिकायों के आरम्भ से होने वाले कमद्वारा बद्ध होते हैं ? इस का समाधान करने के लिए कहते है
जो ज्ञानाचार दर्शनाचार आदि पाँच आचारों में स्थिर नहीं होते उन्हें कर्मबंध होता है, ऐसा जानो । आचार में कौन स्थिर नहीं होते ? दण्डी तथा शाक्य आदि । यह कैसे ज्ञात हुआ ? इसके उत्तर में कहते हैं - वे पृथ्वीकाय आदि की विराधना
ટીકા”—આ વાયુકાયના વિષયમાં પણ ‘અપિ' શબ્દથી પૃથ્વી આદિ અન્ય સ્થાવરામાં તથા ત્રસકાયમાં જે લાગેાના લાલચુ અને સ્વાર્થં પરાયણ થઈને આર ંભ કરે છે. તે જ્ઞાનાવરણુ આદિ કર્મોથી ખદ્ધ થાય છે. એ પ્રમાણે સમજો.
તાત્પર્ય એ છે કેઃ એક જીવના આરંભમાં પ્રવૃત્તિ કરવાવાળા ખાકીના જીવ– નિકાયાના આરંભથી ઉત્પન્ન થવાવાળા કમેોથી પણ બદ્ધ થાય છે.
એવા કાણુ છે કે જે પૃથ્વી આદિ એક કાયના આરંભ કરીને બાકીના જીવ– નિકાયાના આરંભથી થનારા કર્મોંઢારા થાય છે? તેનું સમાધાન કરવા માટે કહે છેઃજે જ્ઞાનાચાર-દર્શાનાચાર આદિ પાંચ આચારામાં સ્થિર નથી થતા તેને કમअन्ध थाय छे, मे प्रभो लाग
આચારમાં કાણુ સ્થિર નથી રહેતા ? ઇડી અને શાકય આદિ.
એ કેવી રીતે જાણ્યું ? તેના ઉત્તરમાં કહે છે-તે પૃથ્વીકાય આદિની વિરાધના
प्र. आ.-९०
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧