Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 766
________________ २५ દશવૈકાલિકસૂત્ર વિગેરે સૂત્રો જોયાં તે સૂત્રે સ'સ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં હાવાને કારણે વિદ્વાન અને સામાન્ય જનાને ઘણું જ લાભદાયક છે. તે વાંચન ઘણું જ સુંદર અને મનેારજન છે. આ કાર્યમાં પૂજ્ય આચાશ્રી જે અગાધ પુરૂષાથ કાર્ય કરે છે તે માટે વારવાર ધન્યવાદને પાત્ર છે. આ સૂત્રેાથી સમાજને ઘણા લાભ થવા સંભવ છે. હંસ સમાન બુદ્ધિવાળા આત્માએ સ્વપરના ભેદથી નિખાલસ ભાવનાએ અવલેાક કરશે તે આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે અપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે. દરેક ભવ્ય આત્માને સૂચન કરૂ છુ કે આ સૂત્રાપાતપાતાના ઘરમાં વસાવવાની સુંદર તકને ચૂકસેા નહિ. કારણ આવા શુદ્ધ પવિત્ર અને સ્વપરંપરાને પુષ્ટિરૂપ સૂત્રેા મળવાં બહુ મુશ્કેલ છે. આ કાર્યમાં આપશ્રી તથા સમિતિના અન્ય કાર્યકરો જે શ્રમ લઈ રહ્યા છે તેમાં મહાન નિર્જરાનુ કારણ જોવામાં આવે છે તે બદલ ધન્યવાદ. એ જ. * બરવાળા સપ્રદાયના વિદુષી મહાસતીજી માંથીબાઈ સ્વામીના અભિપ્રાય શ્રીમાન શેઠ શાન્તીલાલ મગળદાસભાઈ પ્રમુખ અ॰ ભા॰ વે॰ સ્થા॰ જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ મુ॰ રાજકાટ લી. શારદાબાઈ સ્વામી ખભાત સ`પ્રદાય. શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧ ધંધુકા તા. ૨૭–૧-૫૬ અત્રે બીરાજતા ૩૦ ૩૦ના ભડાર મહાસતીજી વિદુષી મેાંધીમાઇ સ્વામી તથા હીરાબાઈ સ્વામી આદિઠાણાં બન્ને સુખશાતમાં ખીરાજે છે. આપને સૂચન છે કે અપ્રમત્ત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધમધ્યાન કરશે એજ આશા છે. વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના રચેલાં સૂત્રેા ભાઈ પાપટ ધનજીભાઇ તરફથી ભેટ તરીકે મળેલાં તે સૂત્ર તમામ આઘોપાત વાંચ્યાં મનન કર્યાં અને વિચાર્યું છે તે સૂત્રો સ્થાનકવાસી સમાજને અને વીતરાગમાને ખુબ જ ઉન્નત બનાવનાર છે. તેમાં આપણી શ્રદ્ધા એટલી ન્યાયરૂપથી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવું છે. હુ’સ સમાન

Loading...

Page Navigation
1 ... 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781